ઢોકળા બનાવાની રીત dhokla banavani rit

dhokla banavani rit ghani easy che.

dhokla

જય શ્રી કૃષ્ણ આજે આપણે શિયાળા માટે ઢોકળા બનાવાની રીત શીખીશું .ઢોકળા આપણે જયારે પણ બનાવીયે તયારે જે ધાન આપણા ઘર ના માણસો ના ખાતા હોય તે ઉમેરીયા તો ઢોકળા મારફતે એ ધાન ઘર ના સભ્યો ને ખવડાવી શકીયે .વળી અલગ અલગ ધાન ખાઈશું તો ઇમ્મુનીટી પણ વધશે અને નાની ઉમર માં કોઈ રોગ પણ નહિ પેસે ઢોકળા એક એવી આઇટમ છે કે જે પુરી દુનિયા મા પ્રચલિત છે કેમ કે તે ઘણી વિવિધ રીતે બની શકે છે

શિયાળા માટે ઢોકળા ની જરૂરી સામગ્રી

  • ઢોકળા : ખીરૂ બનાવા
  • સૂજી 1 વાટકી
  • ઓટ્સ 1/2 વાટકી
  • દહી 1 વાટકી
  • પાણી 1.5 -2 વાટકી અથવા જરૂર મુજબ
  • સોડા 1 ચમચી
  • મીઠું 2 ચમચી અથવા જરૂર મુજબ

વઘાર માટે
તેલ ૨ ચમચા
રાય ૧ ચમચી
લીલા મરચા કાપેલા ૨_૩
હિંગ ૧ નાની ચમચી

ઢોકળા બનાવની રીત | dhokla banavani rit


૧ .સૌ પ્રથમ જે થાળી માં ઢોકળા બનાવા હોય તેને સારી રીતે તેલ ચોપડી ને તૈયાર કરી દો.ત્યેર બાદ ગેસ પાર ઢોકળીયુ મૂકી દો.ઢોકળીયા માં એક ગ્લાસ પાણી મૂકી તેના પર કાંઠો મુકવો અને ગેસ ચાલુ કરી પાણી ને ઉકાળવા દેવું.થોડી વાર બાદ ગ્રીસ કરેલી થાળી પણ મૂકી દેવી.

૨. બીજી બાજુ એક મોટા વાડકા માં સોજી ,ઓટસ,દહીં ને પાણી ભેગું કરવું જરૂર પ્રમાણે પાણી નાખવું. વિડિઓ માં બતાયા પ્રમાણે ખીરું થઇ ગયું હોય તો તેમાં સોડા નાખવો.


૩. સોડા નાખી બરાબર હલાવી ને ખીરું અપડે ગરમ કરવા મુકેલા ઢોકળીયા માં થાળી માં રેડવું.


૪. હવે ઢોકળીયા ને ઢાંકી ને ૧૦ થી ૧૫ મિનિટ થવા દેવું .


૫. ૧૫ મિનિટ પછી ડીશ બાર કાઢી લેવી અને તેને ૫ મિનિટ માટે ઠંડી થવા દેવી


૬. બીજી બાજુ તેલ ગરમ કરી તેમાં રાય હિંગ માર્ચ અને હિંગ નો વઘાર કરવો


૬. હવે ડીશ પાર તૈયાર કરેલો વાઘેર રેડવો

dhokla banavani rit in gujarati notes

. સોડા ની જગ્યા એ ઈનો પણ નાખી શકો છો

.ધાણા ના પસંદ હોય તો સ્કિપ કરી શકાય છે

dhokla banavani rit |Recipe Video

dhokla recipe

રેસીપી આપને કેવી લાગે છે તે કોમેન્ટ કરી ને જરૂર જણાવો અને આવી બીજી રેસીપી જોવા માટે વાટસૂપ પર જોડાવ