પ્રોટીન લડ્ડુ | વેટ લોસ્સ રેસીપી

વેઈટ લોસ્સ એને કરવું હોય જેનું વજન વધી ગયું હોય અને કોઈ પણ કસરત કે મેહનત વગર ઉતારવું હોય ,ભૂખ્યું રહેવાતું ના હોય અને થોડું ખાય તો પણ વજન વધી જાય.શરીર ની પ્રકૃતિ જ એવી થઇ ગઈ હોય કે કેમેય કરી ને વજન ઉતરે નહિ તો શું કરવું? આજ ની રેસીપી જોઈ ને તમે પ્રોટીન લડ્ડુ બનાવો અને તમને ચોક્કસ ફાયદો થશે

protein laddu

પ્રોટીન લાડુ રેસીપી લખનાર નું નામ છે સુરભી અવલાની .સુરભી કહે છે કે આ લડ્ડુ તમે એક મહિના સુધી રાખી શકો ચો અને તે તેના ટેસ્ટ માં પણ કોઈ ફેર પડતો નથી.જો કોઈ ને આ લડ્ડુ જોઈતા હોય તો તેવો આ લડ્ડુ ઓર્ડર થી બનાવી આપે પણ છે.

saheli surbhi

પ્રોટીન લડ્ડુ વેટ લોસ્સ રેસીપી માટે સામગ્રી

  • નાચણી નો લોટ 1 કપ
  • 1 કપ ઓટસ
  • 1 કપ છીણેલું નારીયલ અથવા નાળિયેર નો ભુક્કો
  • 1 કપ તલ
  • 1 કપ બદામનો ભૂકો
  • 1 કપ અખરોટ નો ભૂકો
  • 1 કપ ગોળ

પ્રોટીન લડ્ડુ વેટ લોસ્સ રેસીપી બનવવાની રીત

STEP 1

પ્રોટીન લાડુ બનાવવા માટે ઓટ્સ, નાચની નો લોટ, બદામનો ભૂકો, અખરોટનો ભૂકો, તલ આ દરેક વસ્તુને થોડુંક શેકી લેવું.

STEP 2

ત્યાર બાદ એક વાસણ માં મિક્સ કર્યા પછી એક કપ ગોળ ઉમેરી ને મિક્સરમાં ફેરવી લેવું તૈયાર થયેલા મિશ્રણ માંથી નાના નાના લાડુ વાળવા.

ગુજરાતી લોકો ને ચોખા ની પાપડી નો બઉ શોખ .હવે તમે આ રીત થી પોતાના ઘરે પાપડી બનાવી શકો છો.નીચે ની ભૂરી લિંક ને દાબવા થી તમે પાપડી બનાવાની રીત પાર પોચી જશો

https://supersaheliya.com/wp-admin/post.php?post=2174&action=edit

https://studio.youtube.com/video/nttbgVIr5JE/edit

https://studio.you

Thank you, so much for your time. Please do leave a comment below to let us know what you think about this recipe.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdwwqGeXs_QiYuJ3yUHYMZN-QFgI8lDuIQrQ_xl2QMW2r2GiQ/viewform?usp=sf_link]

ઘર વપરાશ ની નવી અને ઉપયોગીઆઈટમ વત્તા સસ્તી વસ્તુ માટે આ લિંક દબાવો અને ડિસ્કાઉન્ટ માં ખરીદો https://amzn.to/3zfpaBU

1 thought on “પ્રોટીન લડ્ડુ | વેટ લોસ્સ રેસીપી”

Comments are closed.