પાલીવાલ બ્રાહ્મણો નું ગામ :કુલધરા

સમુહલગ્ન મહોત્સવ યોજાવાનો હતો આથી જ્ઞાતિની વાડી માં આખો પાલીવાલ બ્રાહ્મણ સમાજ ભેગો થયો હતો. વડિલો, યુવાનો, મહિલાઓ, તેમજ બાળકો ઉપસ્થિત હતા કારણ આજે રાજસ્થાન માં રહેતા પાલીવાલ બ્રાહ્મણ નાં વડિલ આ મહોત્સવમાં હાજરી આપવા ના હતા તેમજ તેઓ પાલીવાલ સમાજના ઉદભવ વિશે માહિતી આપવાના હતા તેથીજ નાના મોટા સૌ ભેગા થયા હતા. વડિલ સ્ટેજ … Read more

થેપલા ની યાદ

 અચાનક પાછી યાદ ઉભરાઈ ગઈ. ગરમા ગરમ થેપલાં બનાવતી હતી. મારા દીકરાનો દીકરો સીધો શાળાએથી આવવાનો હતો. એક સમય હતો બાળકોને અને પતિદેવને ગરમાગરમ ખવડાવી આનંદ માણતી હતી. તેમના મુખ પરનો સંતોષ મારો આખા દિવસનો થાક ઉતારવા સફળ થતો. મારો નાનકો જે આજે હવે જીંદગીમાં ખુબ તરક્કી કરી આગળ નિકળી ગયો છે. એ તો જ્યારે … Read more

संकट में साथ देना : कहानी एक गाँव

यह कहानी एक गाँव की है, जहाँ लोग एक-दूसरे के सहारे जीने का तरीका सीखते हैं। एक गाँव था, जहाँ लोगों के बीच में अनूठा एक बंधन था। यहाँ के लोग एक-दूसरे के साथ मेहनत करते, सहायता करते और एक दूसरे के साथ खुशियों और दुःखों को बाँटते थे। इस गाँव की कहानी बहुत ही … Read more

પૂર્ણતા

એ દિવસ મને બરાબર યાદ છે.જો કે એ વાતને તો વર્ષો વિતી ગયા.પરંતુ કેટલીક યાદો આપણા માનસપટ પર હંમેશ માટે અંકિત થઈ ગઈ હોય છે.સવારના લગભગ નવ વાગ્યાની આસપાસ એક સજ્જન મારે ત્યાં આવ્યા.ત્યારે તો હું નવમા ધોરણમાં હતી છતાંય મને આજીજીભર્યા સ્વરમાં કહેવા લાગ્યા,”બેટી,મારી દીકરી જોઈ શકતી નથી એ એસ.એસ.સીની પરિક્ષા આપી રહી છે … Read more

પરણ્યા પહેલાની મીઠી મૂંઝવણ!

‘અનાવૃત’- શતદલપૂર્તિ ✒લેખક: જય વસાવડા https://planetjv.wordpress.com/ પરણ્યાની પૂર્વસંધ્યાએ છોકરાના મનમાં જો કંઈક ગુમાવવાની ફીલિંગ હોય, તો છોકરીના મનમાં કશુંક પ્રાપ્ત કરવાની લાગણી હોય છે! સ ર સરલાને કહે છે: ‘જિંદગી જીવતાં આવડે છે તને? તારા ઘરની બારીમાંથી બેસીને ક્યારે આસમાન તરફ નજર કરી છે તેં?’ ‘સર, એક્ઝામ્સ વખતે હું એ જ તો કરતી હોઉં છું!’ … Read more

વેપારી અને તેના હીરાઓ

એક સમયે, એક વેપારીએ તેના પ્રાસંગિક વિહાર દરમ્યાન એક બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ સુંદર ઊંટ જોયો. વેપારી અને ઊંટ વેચનાર, બંને કુશળ વ્યવસાયીઓ હતા અને એટલે સખત વાટાઘાટો પછી સોદો કર્યો. ઊંટ વેચનાર તેના વેચાણના કૌશલ્યથી ખુશ હતો કેમકે તેને લાગ્યું તેણે ખૂબ જ સારી કિંમત મેળવી છે, અને વેપારીને લાગ્યું કે તેણે પણ એક … Read more

આજની વાર્તા મારો દરવાજો ખખડાવવા માટેની ફી

મારો દરવાજો ખખડાવવા માટેની ફી હું જે ઘરોમાં અખબાર પહોંચાડું છું, તેમાંથી એકનું મેઈલબોક્સ બ્લોક હતું, તેથી મેં દરવાજો ખટખટાવ્યો. અસ્થિર પગલાઓ સાથે એક વૃદ્ધ માણસ શ્રી બેનર્જીએ ધીમેથી દરવાજો ખોલ્યો. મેં પૂછ્યું, “સર, તમારું મેઈલબોક્સ કેમ બ્લોક છે?” તેમણે જવાબ આપ્યો, “મેં ઈરાદાપૂર્વક બ્લોક કર્યું છે.” તેમણે સ્મિત કર્યું અને બોલ્યા, “હું ઇચ્છું છું … Read more

એક કાળું ટપકું : મોટો સફેદ ભાગ, તમે શું જોશો

એક દિવસ, એક પ્રોફેસરે તેના ક્લાસમાં સરપ્રાઇઝ ટેસ્ટ જાહેર કરી. પેપરનો છાપેલો ભાગ ઊંધો રાખીને બધા વિદ્યાર્થીઓને વહેંચી, તેણે પાનું ફેરવી શરૂ કરવા કહ્યું. બધાંનાં આશ્ચર્ય વચ્ચે, પેપરમાં કોઈ પ્રશ્નો નહોતા… પાનાની વચ્ચોવચ્ચ ફક્ત એક કાળું ટપકું કરેલું હતું. વિદ્યાર્થીઓના ચહેરા ઉપરનાં ભાવ વાંચી, પ્રોફેસરે કહ્યું, “તમને તેમાં જે દેખાય છે, તે લખો.” વિદ્યાર્થીઓએ, મુંઝવણ … Read more

માનવજીવન અને પતંગ

નવો પતંગ નાના બાળક જેવો. શાંત. આકર્ષક.પણ ખૂબ થનગનાટ વાળો. પોતાના કર્મનો સમય આવવાની રાહ જોતો. કોઈ તેમને હાથમાં ઉપાડે, એટલે એક્દમ જીવંત થઈ જાય. પોતાના આકાશમાં ઉડાન ભરતાં પહેલાં,બન્નેને માર્ગદર્શન અને દિશાસૂચન જોઈએ. પતંગને કિન્ના બાંધીએ તેમજ બાળકને પણ વડીલોનો આધાર જોઈએ. પતંગના સ્વરૂપને ટકાવી રાખતી બે લાકડાની સળીઓ માનવજીવનના બે બહુ અગત્યના મૂલ્યોનું … Read more

જીવન ઉત્સવ બની જાય : સકારાત્મક વિચારો

એક દિવસ, બધા શિષ્યો ભેગા થઈને ગુરુ પાસે ગયા અને કહ્યું, “ગુરુજી, અમે બધા જાત્રા કરવા જઈ રહ્યા છીએ.”ગુરુજી: “તમારે જાત્રા કરવા કેમ જવું છે?” શિષ્યો: “જેથી અમે અમારી ભક્તિ વધુ દૃઢ કરી શકીએ.” ગુરુજી: “ઠીક છે. તો મારું પણ એક કામ કરો. આ કારેલા લેતાં જાવ. તમે જે જગ્યાએ જાવ, જે મંદિરમાં જાવ, ત્યાં … Read more