સાબુદાણા બટેટા ની પૂરી અને કેળા નું રાયતું

આજે એકાદશી છે એટલે અને દરેક ઉપવાસ માં ખવાય તેવી વાનગી સાબુદાણા બટેટા ની પૂરી અને કેળા નું રાયતું બનાવવાનો પ્રયત્ન કર્યો છે સાબુદાણા ની ખીચડી, સામો,ફરાળી લોટના થેપલા પરાઠા ખાઈ ને થાક્યા હોય તો આ ડીશ બનાવી જોજો.. બહુ મજા આવશે અને કઈક નવું કર્યા,ખાવા નો સંતોષ..તમને અને તમારા ઘરના ને પણ.. આ રેસિપી … Read more

સાબુદાણાની ખીચડી | sabudana ni khichdi

જય શ્રી કૃષ્ણ આજ આપણે sabudana ni khichdi – સાબુદાણાની ખીચડી બનાવવાની રીત શીખીશું,  વ્રત ઉપવાસમાં બનાવવામાં આવતી સાબુદાણા ખીચડી ઘણી વખત ચીપકી જતી હોય છે ને જમતી વખતે પણ દાંત માં ચોટતા હોય છે તો આજ આપણે દાંતમાં ચોંટે નહિ અને એક એક દાણો અલગ અલગ થાય એવી sabudana khichdi શીખીએ. સાબુદાણાની ખીચડી માટે … Read more

sama ni puri banavani rit |સામા ની પુરી બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે સામા ની પુરી બનાવવાની રીત – sama ni puri banavani rit શીખીશું,  સામા ને ઘણા મોરૈયો, સાઉ, ભગંદર પણ કહેતા હોય છે અને ફરાળ માં એમાંથી અલગ અલગ ફરાળી વાનગીઓ બનાવી ને ખાતા હોઈએ છીએ આજ આપણે એમાંથી ફરાળી પુરી બનાવશું જે ચા દહી કે ફરાળી શાક સાથે ખાઈ શકાય … Read more