Thermos Khichdi:

This recipe makes for a comforting and nutritious meal, perfect for carrying on-the-go in a thermos.

Thermos khichdi recipe is given to us by Taru Patel.She had often made this khichdi for her husband who happily carries with him . The best part of this khichdi is that when you open the thermos you get khichdi which is as hot as just made.

Taru patel with grandson

Ingredients for Thermos Khichdi

  • 1 cup rice
  • 1/2 cup split yellow lentils (moong dal)
  • 2 tablespoons ghee (clarified butter)
  • 1 teaspoon cumin seeds
  • 1 teaspoon mustard seeds
  • 1 onion, finely chopped
  • 1 tomato, chopped (your choice)
  • 1 teaspoon ginger-garlic paste
  • 1/2 teaspoon turmeric powder
  • 1/2 teaspoon red chili powder (adjust to taste)
  • Salt to taste
  • 4 cups water
  • Fresh cilantro leaves for garnish

Method for Thermos Khichdi

Rinse the rice and lentils together under cold water until the water runs clear. Drain and set aside.

keep everything ready like one chopped onion, one green chilly and some masalas as shown clearly in the picture.

Heat ghee in a pan over medium heat. Add cumin seeds and mustard seeds. Let them splutter.

Add chopped onions and sauté until they turn golden brown.

Stir in ginger-garlic paste and cook for another minute until the raw smell disappears.

Add the rinsed rice and lentils to the pan. Mix well with the masala mixture.

Pour in 4 cups of water and bring it to a boil. Once boiling, reduce the heat to low and cover the pan. Let it simmer for 15-20 minutes or until the rice and lentils are cooked and the mixture thickens. Stir occasionally to prevent sticking.

Once the khichdi is cooked, turn off the heat and let it cool slightly.

Transfer the hot khichdi to a thermos, close the lid tightly, and let it sit for a couple of hours to allow the flavors to meld together.

Before serving, garnish with fresh cilantro leaves and enjoy your piping hot Thermos Khichdi!

To understand better, please watch the videos given by the chef Taru Patel

https://supersaheliya.com/wp-content/uploads/2024/03/WhatsApp-Video-2024-02-26-at-17.39.36.mp4
https://supersaheliya.com/wp-content/uploads/2024/03/WhatsApp-Video-2024-02-26-at-17.40.29.mp4

Also read Dal Khichdi by another home chef

દૂધ પનીર નો કોપરપાક : સદાબહાર સ્વીટ

Canada માં કમાણી કરવી હવે સરળ બનશે, PGWP વર્ક પરમિટના નિયમ બદલાયા, જાણો કોને મળશે લાભ?

આ કાશ્મીરી વ્યક્તિએ પ્લાસ્ટિકના કચરાને ઉપાડવા માટે સોની ઇન્ડિયા છોડી દીધી; ટકાઉ ઉત્પાદનો દ્વારા રૂ. 1 કરોડનું વાર્ષિક ટર્નઓવર કરે છે

દૂધી બટેટા ના થેપલા | Dudhi Bateta na Thepla

Dudhi Bateta na Thepla

આ દૂધી બટેટા ના થેપલા રેસીપી સુપરસહેલિયાને સંગીતા વ્યાસ દ્વારા આપવામાં આવી છે

તેણી કહે છે: પાણી એડ કર્યા વગર લોટ બાંધ્યો છે એટલે મુસાફરી માં લઇ જવા માટે બેસ્ટ. વળી સોફ્ટ અને મસાલેદાર છે તો એકલા પણ ખાવા હોય તો ખાઈ શકાય..

દૂધી બટેટા ના થેપલા જરૂરી ઘટકો Dudhi Bateta naThepla Ingridients

૧.૫ કપ ઘઉં નો લોટ

૧/૪ કપ બેસન

૧/૪ કપ બાજરી નો લોટ

૧૫૦ ગ્રામ દૂધી ની પેસ્ટ

૧ બટેટા નું છીણ

૩ ટેબલસ્પૂન ફ્રેશ કોથમીર

૨ ટેબલસ્પૂન આદુ મરચા લસણ ની પેસ્ટ

૨ ટેબલસ્પૂન તેલ મોણ માટે

૨ ટેબલસ્પૂન ગોળ

૨ ટેબલસ્પૂન તલ

૩ ટેબલસ્પૂન દહીં

મીઠું સ્વાદ અનુસાર

૧ ટેબલસ્પૂન મરચું પાવડર

૧ ટેબલસ્પૂન ધાણાજીરું પાવડર

૧ ચમચી હળદર પાવડર

૧ ચમચી જીરૂ

૧ ચમચી અજમો

૧/૨ ચમચી હિંગ

જરૂર મુજબ તેલ, થેપલા શેકવા

દૂધી બટેટા ના થેપલા બનાવવા માટે પગલાં Dudhi Bateta naThepla recipe instructions

STEP 1

ત્રણેય લોટ ને ચાળી લેવા. બટેટા ની પિલ કરી ગ્રેટ કરી લેવા. દૂધી ને કટકા કરી ગ્રાઇન્ડ કરી લેવી. ત્યારબાદ લોટ માં બધા મસાલા નાખી મોણ,દહી,બટેટા નું છીણ અને ગ્રાઇન્ડ કરેલી દૂધી એડ કરી સારી રીતે મિક્સ કરી મીડિયમ સોફ્ટ લોટ બાંધી પંદર મિનિટ ઢાંકી ને rest આપવો

PICTURE OF STEP 1

STEP 2

Rest બાદ લોટ ને પાછો કુણવી લઈ તેમાંથી થેપલા માટેના એક સરખા લૂઆ કરી લેવા. અને અટામણ ની મદદ થી પાતળા અથવા મનપસંદ સાઇઝ ના થેપલા વણી લેવા.

PICTURE OF STEP 2

STEP 3

તવા ને ગ્રીસ કરી થેપલા ને મિડીયમ થી ફાસ્ટ ગેસ પર બંને બાજુ તેલ મૂકી ગુલાબી છાંય પડે એમ શેકી લેવા.

PICTURE OF STEP 3

STEP 4

આ થેપલા ને મેં બટેટા ના શાક સાથે સર્વ કર્યા.. અથાણાં,દહી,શાક,ચાય કે દૂધ સાથે ખાઈ શકય. અને આમ જ એકલા ખાવા હોય તો પણ સરસ લાગે છે.

PICTURE OF STEP 4

Dudhi Bateta Thepla Notes

ત્રણેય લોટ ને ચાળી લેવા. બટેટા ની પિલ કરી ગ્રેટ કરી લેવા. દૂધી ને કટકા કરી ગ્રાઇન્ડ કરી લેવી. ત્યારબાદ લોટ માં બધા મસાલા નાખી મોણ,દહી,બટેટા નું છીણ અને ગ્રાઇન્ડ કરેલી દૂધી એડ કરી સારી રીતે મિક્સ કરી મીડિયમ સોફ્ટ લોટ બાંધી પંદર મિનિટ ઢાંકી ને rest આપવો

Rest બાદ લોટ ને પાછો કુણવી લઈ તેમાંથી થેપલા માટેના એક સરખા લૂઆ કરી લેવા. અને અટામણ ની મદદ થી પાતળા અથવા મનપસંદ સાઇઝ ના થેપલા વણી લેવા.

તવા ને ગ્રીસ કરી થેપલા ને મિડીયમ થી ફાસ્ટ ગેસ પર બંને બાજુ તેલ મૂકી ગુલાબી છાંય પડે એમ શેકી લેવા.

આ થેપલા ને મેં બટેટા ના શાક સાથે સર્વ કર્યા.. અથાણાં,દહી,શાક,ચાય કે દૂધ સાથે ખાઈ શકય. અને આમ જ એકલા ખાવા હોય તો પણ સરસ લાગે છે.

banana jaggery sukhdi from sangita vyas

આ કાશ્મીરી વ્યક્તિએ પ્લાસ્ટિકના કચરાને ઉપાડવા માટે સોની ઇન્ડિયા છોડી દીધી; ટકાઉ ઉત્પાદનો દ્વારા રૂ. 1 કરોડનું વાર્ષિક ટર્નઓવર કરે છે

દૂધ પનીર નો કોપરપાક : સદાબહાર સ્વીટ

જેને લોકો સમજી રહ્યા હતા કચરો, તેનાથી મારિયાએ ચમકાવી પોતાની કિસ્મત, મહિને કમાય છે 8 લાખ રૂપિયા, 40ને આપી રોજગારીપાણીમાં તરતા-તરતા રમ્યા દાંડિયા, વિશ્વાસ ના આવે તો જુઓ આ વાયરલ વીડિયો Hydroman Viral Video

જેને લોકો સમજી રહ્યા હતા કચરો, તેનાથી મારિયાએ ચમકાવી પોતાની કિસ્મત, મહિને કમાય છે 8 લાખ રૂપિયા, 40ને આપી રોજગારી

ખાટી ચોકલેટ ખાધા પછી મહિલાને લાગ્યો ૪૪૦ વોલ્ટ નો ઝટકો

Dal Khichdi

Dal Khichdi
It is a simple yet flavorful & comforting food. This recipe is given to us by Shreya


Ingredients- for Dal Khichdi


1 cup cooked Basmati Rice
1 cup cooked tuver dal (2 spoon moong dal added)
1/2 cup fried sliced onions golden brown
1/2 cup fried onions light dark brown
1/2 cup chopped tomato
1 tbsp finely chopped ginger, garlic, chilli
1 tbsp finely chopped coriander
2 tbsp ghee
1 charcoal pc
1 tsp Kashmiri red chilli powder
1 tsp dhania jeera powder
1/4 tsp haldi powder
1/4 tsp hing
1 tsp jeera
1 whole red chilli
1 tsp roasted Kasoori methi
Salt accordingly


Method-to make Dal khichdi

keep all vegetables cut ready. also keep fried dark onion ready

also keep dal boiled and rice cooked ready


In a pan, add ghee, jeera, whole red chili, hing…saute a little then add garlic, chili, ginger & tomatoes..

cook till tomatoes get softened.

Later add, golden brown onions, dal& cook

cook till dal boils..then add rice,

Kasoori methi & salt accordingly ..

Mix properly & cook till ghee releases..

place a bowl of khichdi & keep burning charcoal & pour a little ghee & immediately cover it with a lid.

Keep it for 5 min.

.Ready to serve..garnish with dark brown onions & coriander

FAQ

What are the health benefits of dal khichdi?

It is a healthy and nutritious meal, and there are many benefits of having dal khichdi. Dal khichdi is high in protein, fiber, and vitamins, and it is a good source of iron and calcium. Dal khichdi is also low in fat and cholesterol and is a good option for those trying to lose weight.

Does khichdi have complete protein?

But, with the combination of rice, dal, and spices, khichdi becomes a complete protein. It is also a good way to consume unsaturated fats and complex carbohydrates.” People trying to lose weight are conscious of what they eat. The good news here is you can tuck into some steaming hot khichdi even on a diet.

Does khichdi have complete protein?

But, with the combination of rice, dal, and spices, khichdi becomes a complete protein. It is also a good way to consume unsaturated fats and complex carbohydrates.” People trying to lose weight are conscious of what they eat. The good news here is you can tuck into some steaming hot khichdi even on a diet.

મારુ ના ભજીયા – એક યુનિક રીતે

તળી ને તો ભજીયા ખાતા જ હોઈએ છીએ અને ભજીયા તળેલા જ ટેસ્ટી લાગે. છતાં મને થયું કે કઈક નવું કરી ને બનાવીએ તો કેવું.? એટલે, મારું ભજીયા ના procedure પ્રમાણે જ તૈયારી કરવાની છે.પણ એક એક ને તેલ માં ડૂબકી મરાવ્યા કરતા બધા ને સાથે જ પેન માં બેસાડી દીધા અને ખુશ કરવા થોડું થોડું તેલ મૂકી ને રોસ્ટ કર્યા.. બનાવનાર ખુશ, ખાનાર ખુશ અને ભજીયા પોતે પણ ખુશ..🤭😁👍

આ રેસીપી માટે લાખનર બીજુ કોઈ નહીં પણ સંગીતા વ્યાસ છે

https://supersaheliya.com/સોયા-સ્ટાર-કબાબ-સિમ્પલ-અન/(opens in a new tab)

મારુ ના ભજીયા માટે સામગ્રી

૬ નંગ મિડીયમ સાઇઝ ના બટેટા

૧/૨ કપ બેસન

૨ ટેબલસ્પૂન ચોખા નો લોટ

૩ ટેબલસ્પૂન ઝીણા સમારેલા ધાણા/ કોથમીર

૧ ટેબલસ્પૂન આદુ મરચા લસણ ની પેસ્ટ

મીઠું સ્વાદ પ્રમાણે

૧ ચમચી અજમો

૧ ચમચી મરચું પાવડર

૩/૪ ચમચી હળદર

૨-૩ ટેબલસ્પૂન તેલ

જરૂર પ્રમાણે પાણી

મિડીયમ થીક ખીરું બનાવવા

જરૂર મુજબ ટમેટો સોસ

NUTRIENTS YOU GET (તમે મેળવો ન્યુટ્રિઅન્ટ્સ)

કઈક નવું કર્યા ની ખુશી અને appreciation from loved ones.😊

મારુ ના ભજીયા બનવવાની રીત

STEP 1

બટેટા ને પિલ્ર કરી મિડીયમ થીક સ્લાઈસ કરી લેવી.

PICTURE OF STEP 1

STEP 2

એક થાળી માં બેસન અને ચોખા ના લોટ ને ચાળી લેવો. તેમાં સમારેલી કોથમીર,મીઠું મરચું અને હળદર પાવડર, આદુ મરચા લસણ ની પેસ્ટ અને અજમો નાખી સારી રીતે મિક્સ કરી થોડું થોડું પાણી નાખી મીડીયમ થીક બેટર બનાવી લેવું.

PICTURE OF STEP 2

સંગીતા વ્યાસ એ આપડે ઘની રેસિપી મોકલી છે એમની બીજી રેસિપી જોવા ક્લિક કરો

STEP 3

ત્યારબાદ તેમાં બટેટા ની સ્લાઈસ ઉમેરી સારી રીતે બેટર coat કરી પાંચેક મિનિટ rest આપવો . હવે નોનસ્ટિક પેન ને ૨-૩ ડ્રોપ તેલ થી ગ્રિસ કરી લેવું.અને બેટર માં રગદોડેલી બટેટા ની સ્લાઈસ ને એક બીજા ને થોડી ટચ થાય એ રીતે રાઉન્ડ શેપ માં ગોઠવી લેવી. ( પેન નું બોટમ ઢંકાઇ જાય એ રીતે)

PICTURE OF STEP 3

STEP 4

હવે પેન ને મિડીયમ ટુ સ્લો ફ્લેમ પર મૂકી edges પર ફરતે થોડુ તેલ મૂકવું અને ઢાંકી ને ૩-૪ મિનિટ સુધી અથવા તો ઉપર નું પડ ડ્રાય દેખાય ત્યાં સુધી શેકવું. ત્યારબાદ સાચવી ને flip કરી નીચેની સાઈડ ને પણ એ જ રીતે તેલ મૂકી ઢાંકી ને શેકી લેવું.. Crisp થશે એટલે ફેરવવામાં વાંધો નઈ આવે..

PICTURE OF STEP 4

STEP 5

બંને તરફ સારી રીતે ક્રિસ્પી થઈ ગયેલા જણાય એટલે પ્લેટ માં કાઢી લેવું. મનગમતા શેપ માં કાપી ટમેટો સોસ સાથે સર્વ કરવું. નોંધ : square shape માં ગોઠવી ને પણ બનાવી શકાય..

PICTURE OF STEP 5

અગમગીયું : એક વિસરાતી વાનગી

અગમગીયું એક વિસરાતી વાનગી… જેને ભૈડકુ પણ કહેવાય છે.. દાદી નાની બનાવતા,,મમ્મી એ પણ બનાવીને ખવડાવ્યું છે.. મારા ડેડી બીમાર હતા ત્યારે મમ્મી એમને આવું જ બનાવી ને ખવડાવતા..એકદમ સાદી રીતે,ફક્ત મીઠું અને વધારે ઘી ઉમેરી ને.. હવે ઘણા બધા વેરીએશન થી બને છે.. પણ મેં જુની રીતે જ બનાવ્યું છે..ફેરફાર માં ફક્ત આદુ મરચા લસણ,તેલ અને અથાણાં નો મસાલો એડ કર્યો છે બસ..

રેસીપી લખનાર નું નામ છે સંગીત વ્યાસ સંગીતા એ આ રેસીપી શીખી છે તેમના મમ્મી પાસે થી. મારા ડેડી બીમાર હતા ત્યારે મમ્મી એમને આવું જ બનાવી ને ખવડાવતા..એકદમ સાદી રીતે,ફક્ત મીઠું અને વધારે ઘી ઉમેરી ને.. .

અગમગીયું : પ્રીમિકસ લોટ બનાવવા માટે સામગ્રી..

૧ વાડકી બાજરી

૧ વાડકી મગ

૧ વાડકી ચોખા

અગમગીયું બનાવવા માટે સામગ્રી.

વાડકી તૈયાર કરેલો લોટ

૧ વાડકી દહી

૨ વાડકી પાણી

૧ ટેબલસ્પૂન ઘી

૧/૨ ચમચી જીરૂ

૧ ટેબલસ્પૂન ક્રશ આદુ મરચા લસણ

૨ ટેબલસ્પૂન ફ્રેશ ધાણા

૧/૨ ચમચી શેકેલા જીરા નો પાવડર

મીઠુ સ્વાદ મુજબ

જરૂર મુજબ સીંગતેલ

જરૂર મુજબ અથાણા નો મસાલો

NUTRIENTS YOU GET (તમે મેળવો ન્યુટ્રિઅન્ટ્સ)

* બાજરી નું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે કા તો લેવલ માં રહે છે. જે હાર્ટ અટેકની શકયતાઓ ને ઘટાડી દે છે. બાજરામાં રહેલા મેગ્નેશિયમ અને પોટેશિયમ બ્લડપ્રેશર ઓછું કરે છે.. * મગમાં રહેલા ઉચ્ચ એન્ટી ઑક્સિડેન્ટ ગંભીર રોગોના જોખમ ઘટાડે છે. તેમાં રહેલા વિટેક્સિન અને ઈસોવિટેક્સિનથી હિટ સ્ટ્રોકની શક્યતા ઘટે છે. આ ઉપરાંત બેડ કૉલેસ્ટ્રોલને ઘટાડી હાર્ટ એટેકનો ખતરો પણ ટાળે છે. મગમાં ફાઈબર, પોટેશિયમ અને મેગ્નેશિયલ હોવાને લીધે લોહીનું પરિભ્રમણ કન્ટ્રોલમાં રહે છે. * ચોખા આપણા પાચનતંત્રને નિયંત્રિત કરે છે અને ટોક્સિન ને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે

અગમગીયું બનાવવા માટે માટે જરૂરી પગલા

STEP 1

સૌ પ્રથમ સરખા ભાગે લીધેલ બાજરી મગ અને ચોખા ને ચોખ્ખા કપડાં થી લુછી પેન માં અલગ અલગ લઈ શેકી લેવા જેથી moisture નો ભાગ નીકળી જાય,ત્યારબાદ થાળી માં ઠંડા કરવા મૂકવા…

STEP 2

હવે બાજરી મગ ચોખા ને મિકસ કરી ગ્રાઇન્ડર માં થોડો થોડો લઈ કકરો દળી લેવો. નોંધ: આ લોટ ને વધારે પ્રમાણ માં બનાવી ને સ્ટોર પણ કરી શકાય.જેથી બીજી વખત આખો procedure repeat ન કરવો પડે..મે પણ આ લોટ ને સ્ટોર કરી રાખ્યો છે. આ થયો અગમગીયા ના લોટ નું પ્રિમિક્સ..

STEP 3

હવે પેન માં ઘી લઈ જીરા નો વઘાર કરી ક્રશ આદુ મરચા લસણ ને સાંતળવા,ત્યારબાદ તેમાં માપ પ્રમાણે દહી અને પાણી એડ કરી મીઠું નાંખી ધીમા તાપે સતત હલાવ્યા કરવું જેથી છાશ ફાટે નઇ..

STEP 4

જ્યારે છાશ ઉકળવા લાગે એટલે ફ્રેશ ધાણા અને શેકેલા જીરાનો પાવડર નાખી એક બાઉલ લોટ એડ કરવો અને વિસ્કર ની મદદ થી સારી રીતે મિક્સ કરી ધીમા તાપે ઢાંકી ને ૨-૩ મિનિટ માટે સીજાવા મૂકવો .

STEP 5

સિજાઈ ગયા બાદ લોટ ને થાળી માં કાઢી, ધાણા સ્પ્રિંકલ કરી, સીંગતેલ અને અથાણા ના મસાલા સાથે સર્વ કરવું.. તો, નાની દાદી નું અગમગીયું તૈયાર છે.. જો લોટ તૈયાર હોય તો આપણે ઓછા સમય માં કઈક નવી રેસિપી બનાવી શકીએ છીએ..

ગુજરાતી સ્વીટ નાનખટાઈ https://supersaheliya.com/wp-admin/post.php?post=2727&action=edit

ભરેલા સરગવાની સીંગ નું શાક

ભરેલા રીંગણ અને ભીંડા તો સૌ કોઈ બનાવતા જ હોય છે ,પણ જયારે સરગવા નું શાક બનાવે તો રસાવાળું જ બનાવે ,તો આજે એક નવા વેરિએશન સાથે ભરેલા સરગવા ની સીંગ નું શાક જોઈએ

આ રેસીપી લખનાર નું નામ છે દક્ષા પંચોલી દક્ષા કહે છે કે તેણે આ રેસીપી તેના મિત્ર પાસેથી શીખી છે, આવો મિત્ર મળવો ખૂબ જ આનંદની વાત છે. હવે, દક્ષાએ હાવભાવ ચાલુ રાખવાનું નક્કી કર્યું છે અને હવે સુપર સહેલીયા વેબસાઇટ પર તેના તમામ મિત્રો સાથે ડ્રમસ્ટિકની રેસીપી શેર કરી રહી છે.

તમે સરગવાની સીંગ માંથી મેળવો છો તે પોષક તત્વો

સરગવાની સીંગ વિશાળ પોષક મૂલ્યો સાથે આવે છે, તે વિટામિન A, C, K, B અને કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા ખનિજોથી સમૃદ્ધ છે. તે ફાઈબર અને પ્રોટીનનો પણ ઉત્તમ સ્ત્રોત છે. ડ્રમસ્ટિક્સના ઘણા ફાયદા છે જેમ કે

ભરેલા સરગવાની સીંગનું શાક માટે જરૂરી સામગ્રી

250 ગ્રામ સરગવાની સીંગ

250 ગ્રામ ચણાનો લોટ

ચાર ટેબલસ્પૂન તેલ

વાટેલા લસણની ચાર

અડધી ચમચી હળદર

બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર

બે ચમચી ધાણા પાવડર

એક ચમચી ગરમ મસાલો

સ્વાદ પ્રમાણે મીઠું

લીંબુનો રસ અડધી ચમચી

ગાર્નિશિંગ માટે લીલા ધાણા

કેવી રીતે બનાવવું ભરેલા સરગવાની સીંગ નું શાક

સરગવાની સીંગ ને સારી રીતે ધોઈ લો અને સાફ કરો

એક બાઉલમાં ચણાનો લોટ લો અને તેમાં ઉપરોક્ત સામગ્રી ઉમેરીને સ્ટફિંગ માટેનો મસાલો બનાવો

સ્ટેપ 2 માં તૈયાર કરેલ મસાલાનેસરગવાની સીંગ ડ્રમસ્ટિકમાં સ્ટફ કરો

જ્યાં સુધી બધીસરગવાની સીંગ ડ્રમસ્ટિક્સ સમાન રીતે ભરાઈ ન જાય ત્યાં સુધી સ્ટેપ 3નું પુનરાવર્તન કરો

હવે સ્ટફ્ડ ડ્રમસ્ટિક્સ મૂકો, સ્ટીમ કૂકરમાં એક ગ્લાસ પાણી ઉમેરો, કૂકરનું ઢાંકણું બંધ કરો.

તેને 15-20 મિનિટ સ્ટીમ થવા દો

એક તપેલીમાં 3 ચમચી તેલ ઉમેરો, તેમાં સરસવ ઉમેરો

સરસવના દાણા તડતડ થાય એટલે તેમાં લસણ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરો, હળદર ઉમેરો

એક ગ્લાસ પાણી ઉમેરો, જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તપેલીમાં બાફેલા ડ્રમસ્ટિક્સ ઉમેરો

સ્વાદ અનુસાર મીઠું ઉમેરો

તેને 5 મિનિટ સુધી ચડવા દો

તમારી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી હવે સર્વ કરવા માટે તૈયાર છે

તેને થોડી કોથમીરથી ગાર્નિશ કરો

તમારા સમય માટે તમારો ખૂબ ખૂબ આભાર અને તમે આ રેસીપી વિશે શું વિચારો છો તે અમને જણાવવા માટે નીચે એક ટિપ્પણી મૂકો કારણ કે તે અમારા લેખકોને પ્રોત્સાહિત કરશે. કૃપા કરીને બધા લેખકો દ્વારા આપવામાં આવેલી બધી વાનગીઓનો પ્રયાસ કરો અને તમારી ટિપ્પણી લખો.

જો તમે પણ ઈચ્છો છો કે સુપર સહેલીયા તમારી રેસિપી અમારી વેબસાઈટ પર અપલોડ કરે તો આ લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરો

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdwwqGeXs_QiYuJ3yUHYMZN-QFgI8lDuIQrQ_xl2QMW2r2GiQ/viewform?usp=sf_link

ફાડા લાપસીની પરફેક્ટ રીત

અધિકૃત ગુજરાતી મીઠી, ફાડા લાપસીની પરફેક્ટ રીત હંમેશા…દેશી ઘી, તૂટેલા ઘઉં, ડ્રાયફ્રુટ્સ અને ખાંડ/ગોળ વડે બનતી હોય છે… રેસીપી
આ આફ્રિકન રેસીપી પણ અજમાવી જુઓhttps: //supersaheliya.com/an-african-dish-ugali-and-mchicha/

ફાડા લાપસીની પરફેક્ટ રીત અમને રિંકુ પટેલે આપી છે. તેણે આ રેસિપી તેના સાસુ પાસેથી શીખી છે. એક પરફેક્ટ મીઠી રેસીપી બનાવવા માટે તમારે મીઠાઈઓ ખાવા પ્રત્યે ગજબની લાગણી હોવી જોઈએ

ફાડા લાપસી પરફેક્ટ રીત માટે સામગ્રી

1 કપ – તૂટેલા ઘઉં (ફાડા )

4 કપ – ગરમ ઉકળતા પાણી

1/2 કપ – ઘી

1 કપ ખાંડ

1 ટી સ્પૂન ઈલાઈચી પાવડર

તજનો ટુકડો

4-5 લવિંગ

10- કાજુ

10- બદામ

કેસરના 5-7 તાંતણા

1 ચમચી- ફાડાને ગ્રીસ કરવા માટે તેલ

તમને મળતા પોષક તત્વો

કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, સારી ચરબી…. ડ્રાયફ્રુટ્સની

ફાડા લાપ્સી બનાવવાના પગલાં

પગલું 1

સૌપ્રથમ તો ફાડા (તૂટેલા ઘઉં) ને તેલ વડે 4-5 કલાક ગ્રીસ કરો.

પગલું 2

ગેસ સ્ટવ પર એક બાજુ લાપસી બનાવવા માટે કડાઈ મૂકો…. અને બીજી બાજુ ઉકળવા માટે પાણી મૂકો…. કડાઈમાં ઘી ઉમેરો….. ગરમ ઘીમાં સિનેમોન સ્ટિક(તજનો ટુકડો) અને લવિંગ ઉમેરો

પગલું 2

પછી ઘીમાં ગ્રીસ કરેલા ફાડા ઉમેરો….અને હલાવતા રહો…ધીમી આંચ પર….ફાડા ગુલાબી રંગના થાય ત્યાં સુધી હલાવતા રહો..જ્યારે ફાડા ગુલાબી થઈ જાય ત્યારે તેમાં ગરમ ​​ઉકળતું પાણી ઉમેરો….સાવધાન રહો. આ પગલું કરો…..આ સમયે કેસર ઉમેરો

પગલું 3

કડાઈને હલાવો અને ઢાંકણ વડે ઢાંકી દો….આંચ ધીમી રાખો….ક્યારેક હલાવતા રહો….

પગલું 4

15-20 મિનીટ પછી…..જ્યારે ફાડા દ્વારા પાણી ચૂસવામાં આવે….બસ ચેક કરો કે દાણા નરમ થયા છે કે નહી….જો નહી તો ફરીથી ઢાંકીને બીજી 5-10 મિનીટ પકાવો

પગલું 5

.જ્યારે દાણા નરમ થઈ જાય ત્યારે ઉમેરો. તેમાં સાકર…. હલાવો….. જ્યારે સાકરનું પાણી પણ ચુસી જાય ત્યારે…. ડ્રાયફ્રુટ્સ અને ઈલાઈચી પાવડર નાખી હલાવો.

પગલું 6

જ્યારે ફાડા નરમ થઈ જાય….બધું પાણી સુકાઈ જાય અને ઘી છૂટું પડી જાય, પછી આગ બંધ કરો અને લાપસીને વધુ 1/2 કલાક ઢાંકી રાખો.

પગલું 7

આ સ્વીટ ગરમ કે ઠંડી એમ બંને રીતે પીરસી શકાય છે…… માણો

તમારા સમય માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આ રેસીપી વિશે તમે શું વિચારો છો તે અમને જણાવવા માટે નીચે એક ટિપ્પણી મૂકો કારણ કે તે અમારા લેખકોને પ્રોત્સાહિત કરશે. કૃપા કરીને બધા લેખકો દ્વારા આપવામાં આવેલી બધી વાનગીઓ અજમાવો અને તમારી ટિપ્પણી લખો.

જો તમે પણ ઈચ્છો છો કે સુપર સહેલીયા તમારી રેસિપી અમારી વેબસાઈટ પર અપલોડ કરે તો આ લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરો.https://docs.google.com/forms/d/e/1FAIpQLSdwwqGeXs_QiYuJ3yUHYMZN-QFgI8lDuIQrQ_xl2QMW2r2GiQ/viewform?usp=sf_lin

Mooli Paratha|weight loss recipe

Radishes(mooli) are high in water and fibre and low in fat and calories. Naturally, radish is the perfect weight loss food. Radishes are extremely low in calories at 19 calories for every 1 cup. Incorporating a bowl of radish or mooli paratha with your meals can reduce total calories and help lose weight.

The weight loss recipe of mooli paratha is given to us by kalpa joshi. Kalpa is a very good person to make delicious homemade recipes with her own knowledge of food

saheli kalpa

INGREDIENTS FOR MOOLI PARATHA

Mooli peeled and grated 2 medium

Whole wheat flour 1 1/2 cups

Salt to taste

Oil 2 teaspoons

ajwain 1 teaspoon

Green chilli chopped 1 teaspoon

Fresh coriander leaves chopped 1 tablespoon

grated ginger

Ghee for roasting.

NUTRIENTS YOU GET

Approx Value

Calories: 984 Kcal,

Carbohydrates: 163.6 gm,

Protein: 28.7 gm

Fat: 24 gm

STEPS TO MAKE WEIGHT LOSS RECIPE OF MOOLI PARATHA

STEP 1

Wash 2 medium size reddish with plenty of water, peel it then grate it.

STEP 2

Take a bowl and grated radish, add salt, ginger, ajwain, and pieces of Green Chilli chopped. Now mix and set aside for 10-15

STEP 3

(Note This Method will enhance the flavour of all ingredients so try this way)

STEP 4

Squeeze out the excess water and transfer the radish to another bowl. (do not through water) Add chopped coriander, Pinch black salt, red chilli (optional), and a little dry atta and mix well.

STEP 5

Combine wheat flour, salt, carom seeds and 1 teaspoon oil in a dish Mix well and knead into a soft dough using water which we have Squeeze out from the grated radish, Apply little oil on the dough, cover with a bowl and set aside to rest for 15-20 minutes.

STEP 6

Divide the dough into equal portions. Roll out the parts small puris, add a bit of prepared stuffing in the centre, seal the edges and lightly roll thick parantha.

STEP 7

Heat a tawa. Place your parantha on it and cook it with ghee, till evenly done from both sides. Serve hot.

https://supersaheliya.com/wp-admin/post.php?post=1740&action=edit

https://supersaheliya.com/wp-admin/post.php?post=2169&action=edit

Thank you, so much for your time. Please do leave a comment below to let us know what you think about this recipe.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdwwqGeXs_QiYuJ3yUHYMZN-QFgI8lDuIQrQ_xl2QMW2r2GiQ/viewform?usp=sf_link]

મોહનથાળ

કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યાર આપણે કોઈ સ્વીટ બનાવતા હોઈએ છે પછી ભલેને ઘર માં નાની કથા રાખી હોય કે છોકરાઓ નું પરીક્ષા નું રિઝલ્ટ આવ્યું હોય,કૈં ને કૈં સ્વીટ તો બનાવીયે જ .આપડા મોટા ભાગ ના ગુજરાતીઓ ની ખાસ ગમતી મીઠાઈ છે મોહનથાળ .મોહનથાળ બનવાનું થોડું બધા ને અઘરું લાગે છે પણ આજે તમે આ રેસીપી પ્રમાણે બનાવી જુઓ ,વળી આજ થી ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થઇ રહ્યો છે તો માતાજી નો પ્રિયા મોહનથાળ ખાસ બનાવો

માતાજી નો પ્રિયા મોહનથાળ

આ રેસીપી લખનાર નું નામ છે ધરતી પટેલ .ધરતીબેન બોરસદ ના રહેવાસી છે અને તેમને મીઠાઈ બનાવાનો શોખ છે .કોઈ પણ નાના મોટા પ્રસંગે તે સ્વીટ બનાવે છે .તેમની રીત થી મોહન થાળ સારો બને છે એટલે તમે પણ એક વાર ટ્રાઈ કરી શકો છો

saheli dharti patel

મોહનથાળ બનાવા માટે ની સામગ્રી

2 વાડકી ચણા નો કરકરો લોટ

. 2 ચમચીદૂધ

2ચમચી ઘી

સવા વાડકી ઘી

1 વાડકી મોરસ

ઈલાયચી પાવડર

કેસર.

ફૂડ કલર.

સવા વાડકી પાણી

બદામ કતરણ

મોહનથાળ બનાવાની રીત

લોટ લઈને ઘી અને દૂધ મીક્ષ કરીને ધાબો દેવો 15 મિનિટ રાખવુ

STEP 2

15 મિનિટ બાદ તેને ચાળી લેવુ

કઢાઈમા ઘી લઈ લોટ શેકવો 15 થી20 મિનિટ સુધી ધીમા ગેસે શેકવો

કઢાઈમા ઘી લઈ લોટ શેકવો 15 થી20 મિનિટ સુધી ધીમા ગેસે શેકવો

STEP 4

બીજા એક વાસણ માં મોરસ અને પાણી લઈ ગરમ કરીને એક તારનિ ચાસણી બનાવવિ.

તેમાં ઈલાયચી નો પાવડર,કેસર અને થોડો ફૂડ કલર ઉમેરી મિક્સ કરવુ પછિ શેકેલા લોટ માં ઉમેરવુ મિક્સ કરવુ બે ત્રણ મિનિટ મિકસ કરી પછી ગેસ પરથી લઈ લેવુ

મોહનથાળ તૈયાર પછી બદામ કતરણ ઉમેરી સર્વ કરવુ

ગુજરાતી લોકો ને ચોખા ની પાપડી નો બઉ શોખ .હવે તમે આ રીત થી પોતાના ઘરે પાપડી બનાવી શકો છો.નીચે ની ભૂરી લિંક ને દાબવા થી તમે પાપડી બનાવાની રીત પાર પોચી જશો

https://supersaheliya.com/wp-admin/post.php?post=2174&action=edit

https://studio.youtube.com/video/nttbgVIr5JE/edit

https://studio.youtube.com/video/nttbgVIr5JE/edit

https://studio.youtube.com/video/GJFm3sZz-PM/edit

Thank you, so much for your time. Please do leave a comment below to let us know what you think about this recipe.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdwwqGeXs_QiYuJ3yUHYMZN-QFgI8lDuIQrQ_xl2QMW2r2GiQ/viewform?usp=sf_link]

Use this link to upload your recipes as well

દૂધી નાં ઢોકળા| Dudhi na dhokla

દૂધી ના ઢોકળા ખાવા માં અને બનાવા માં બંને માં ખુબ જ સરળ છે પ્લસ દૂધી જેવું મૂલ્યવાન શાક તમે તમારા ઘર માં લાવી અને ખાકડાવી શકો છો.

dudhi na dhokla

આ રેસીપી દૂધી ના ઢોકળા લખનાર બેન નું નામ છે ફાલ્ગુની બેન ચૌહાણ . ફાલ્ગુની બેન માને છે કે અલગ અલગ શાકભાજી બાળકો ને ખવડાવી હોય તો આ રીતે ઢોકળા માં ખવડાવી શકાય છે જેને લીધે બધા શાકભાજી ઘર ના સભ્ય ના પેટ માં જાય છે અને તંદુરસ્ત રહે છે

saheli falguni

દૂધી ના ઢોકળા માટે ની સામગ્રી

1 કપ સોજી

1 કપ દૂધી છીણેલી

2 ટેબલ સ્પૂન દહીં

1/4 કપ પાણી

1 પેકેટ બ્લુ ઈનો

1/2 ટી સ્પૂન તલ

રાઈ1/2 ટી સ્પૂન

1/2 ટી સ્પૂન લીલાં મરચા ની પેસ્ટ

દૂધી ના ઢોકળા બનાવવાની રીત

સૌ પ્રથમ એક બાઉલ માં સોજી ,દહી, દૂધી નુ છીન મીઠું લીલાં મરચા ની પેસ્ટ બધું ઉમેરી મિક્સ કરો અને 10 મિનિટ ઢાંકીને મૂકી દો. પછી પાણી ઉમેરી ને ખીરું બનાવી લો.

પછી ખીરા માં ઈનો ઉમેરી લો અને સ્ટીમર માં પાણી મૂકી લો અને પ્લેટ માં તેલ લગાવી ને દૂધી નાં ઢોકળા નુ ખીરું ઉમેરી લો અને ઢાંકણું ઢાંકી ને 12 મિનિટ સુધી ઢોકળા. ને ચડવા દો.

12 મિનિટ પછી જોઈશું તો દૂધી નાં ઢોકળા બફાઈ ગયા હશે.હવે ઢોકળા ને ઠંડા થવા દઈને પછી એક વઘરીયા માં તેલ મૂકી એમાં રાઈ તલ નો વઘાર કરી દૂધી નાં ઢોકળા નો વઘાર કરવો.પછી સર્વ કરવા ડીશ માં.તૈયાર છે દૂધી નાં ઢોકળા.

ગુજરાતી લોકો ને ચોખા ની પાપડી નો બઉ શોખ .હવે તમે આ રીત થી પોતાના ઘરે પાપડી બનાવી શકો છો.નીચે ની ભૂરી લિંક ને દાબવા થી તમે પાપડી બનાવાની રીત પાર પોચી જશો

https://supersaheliya.com/wp-admin/post.php?post=2174&action=edit

https://studio.youtube.com/video/nttbgVIr5JE/edit

https://studio.youtube.com/video/nttbgVIr5JE/edit

https://studio.youtube.com/video/GJFm3sZz-PM/edit

Thank you, so much for your time. Please do leave a comment below to let us know what you think about this recipe.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdwwqGeXs_QiYuJ3yUHYMZN-QFgI8lDuIQrQ_xl2QMW2r2GiQ/viewform?usp=sf_link]

Use this link to upload your recipes as well

Exit mobile version