બ્રેડ ૬૫ : વધેલી બ્રેડ નો શાનદાર ઉપયોગ

બ્રેડ ૬૫

એક બે દિવસની બ્રેડ વધે તો શું કરવું તે સમજ નથી પડતી તો પનીર ૬૫ જેવું બ્રેડ ૬૫ તમે બનાવી શકો છો બ્રેડ ૬૫ ની રેસીપી લખનારનું નામ છે સંગીતાબેન વ્યાસ સંગીતાબેન ખુબ જ સરસ રીતે બ્રેડ નો ઉપયોગ કર્યો છે . ઘણી વખત આપણે આવી આગળ પાછળની વધેલી બ્રેડ ગાયને ખવડાવી દેતા હોઈએ છીએ, … Read more