મખાના ખીર

મખાના ખીર

મખાના ખીર બીજી કોઈ પણ ખીર કરતા સ્વાદિષ્ટ લાગે છે. રક્ષાબંધન માટે આ પૌષ્ટિક મખાના ખીર ભાઈ બહેન ની જોડીને ખુશ કરી દેશે તેને બનાવવા માટે અમુક ચોકસાઈ ની જરૂર છે આ રેસિપીથી તમે પરફેક્ટ મખાના ખીર બનાવી શકશો મખાના ખીર ની રેસીપી આપણને ફાલ્ગુની ચૌહાણ એ મોકલી છે અને જીણવટથી બધા જ સ્ટેપ્સ આપ્યા … Read more