મૂળા અને ભાજીના પરાઠા – એક નવી રીતે

મૂળા અને ભાજીના પરાઠા

સંગીતા વ્યાસ એ આ મસ્ત રેસિપી બનાવી છે એમની સ્ટાઇલ માં,એમનું કેહવુ છે કે આજે કઈક જુદી રીતે બનાવ્યા છે .મૂળા અને ભાજીના પરાઠા. દર વખતે સ્ટફિંગ રીત થી ખાઈ ને પેટ જલ્દી ભરાઈ જાય અને હેવી પણ લાગે છે તો થયું આજે કઈક નવીન રીતે બનાવું તો મૂળા સાથે ભાજી નો પણ સદુપયોગ થઈ … Read more