મકાન એજ ઘર

મકાન ને ઘર બનાવવું પડે ! પરેશને નવું ઘર લેવું હતું તેથી તે ગુગલ ઉપર સર્ચ કરી રહ્યો હતો, ત્યાં તેમની નજર “ધરતીનો છેડો ઘર” વાક્ય ઉપર નજર ગઈ. તેમાં શું લખાણ છે? તે જાણવા માટે પરેશે ‘ક્લિક’ કર્યું. ત્યાં લખાણ લખેલું હતું, “ઘર એટલે માત્ર ધરતીનો છેડો જ નહીં,આખા દિવસની હાસ, દુનિયા ભરની નિરાંત, … Read more

ગુલાબી મોતીનો હાર

વાસ્તવિક કે નકલી મીનુ છ વર્ષની મીઠી, પ્રેમાળ અને સુંદર છોકરી હતી. તે એક આજ્ઞાંકિત બાળક હતી અને તે હંમેશા તેના વડીલોની સલાહોનું પાલન કરતી હતી. મિનુના માતા-પિતા તેના અદ્ભુત વર્તન માટે તેને પ્રેમ વિશેષ કરતા હતા. એક દિવસ, મિનુની માતા તેને કરિયાણાની ખરીદી માટે લઈ ગઈ. જ્યારે તેઓ દુકાનો સામેથી પસાર થઈ રહ્યા હતા, … Read more

હરણી ની દ્વિધા

આજની વાર્તા હરણીની દ્વિધા એક જંગલ હતું. તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલી નદી પાર એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ. તે … Read more

થેપલા ની યાદ

 અચાનક પાછી યાદ ઉભરાઈ ગઈ. ગરમા ગરમ થેપલાં બનાવતી હતી. મારા દીકરાનો દીકરો સીધો શાળાએથી આવવાનો હતો. એક સમય હતો બાળકોને અને પતિદેવને ગરમાગરમ ખવડાવી આનંદ માણતી હતી. તેમના મુખ પરનો સંતોષ મારો આખા દિવસનો થાક ઉતારવા સફળ થતો. મારો નાનકો જે આજે હવે જીંદગીમાં ખુબ તરક્કી કરી આગળ નિકળી ગયો છે. એ તો જ્યારે … Read more

નસીબ નો ખેલ

“સાહેબ,તમે જે કામ આપશો એ હું કરીશ, બીજું કંઈ નહી તો હું તમારી દુકાનમાં સાફસફાઈ કરી આપીશ. મારી માં બિમાર છે સાહેબ”એ છોકરો છેલ્લી દસ મિનિટથી દુકાનદારને વિનવી રહ્યો હતો પણ મોહનલાલ ઘરાકીમાં વ્યસ્ત હોવાથી આ છોકરાને જવાબ આપી રહ્યા નહોતા છેવટે નવરા પડતાં તેમણે જરા કડક અવાજે છોકરાને પુછયું“શું નામ છે તારું?”“જીગર”“ભણવા જાય છે?”“પાંચ … Read more