6 વર્ષના બાળકે કૃષિ મંત્રીને લખ્યો પત્ર, હું મારી પિગી બેંક તોડીને તમને પાર્ટી આપીશ, બસ આટલું કરી દો-VIRAL

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના માલેગાંવ તાલુકામાં એક 6 વર્ષના બાળકે  મહારાષ્ટ્રના  કૃષિ પ્રધાનને પત્ર લખ્યો છે. બાળકે પોતાના પત્રમાં કંઈક લખ્યું છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન ધનંજય મુંડેને મોકલવામાં આવેલા આ પત્રમાં બાળકે લખ્યું છે કે હું મારી પિગી બેંક તોડી અને તમને પાર્ટી આપીશ જો આટલું કામ … Read more