સરનામા વગરનો કાગળ
સરનામા વગરનો કાગળ અમદાવાદનાં મણીનગરમાં આવેલી એક નાનકડી ખોલીમાં રહેતો ભીમો આજ સવારથી જ ઉદાસ હતો, તેણે કામ જ એવું કર્યુ હતા તે જાતી જીંદગીએ તેમને ખૂંચી રહ્યું હતું. ખોલીને, આગળિયો મારી તે બહાર આવ્યો, તેને કોઈ સરસામાન કે પૈસા લૂંટાવાનો ભય નહોતો કારણ ખોલીમાં ગાર ઉખડી ગયેલો ચૂલો, બે-પાંચ વાસણ ને ભાંગેલા ખાટલા પર … Read more