ઢોકળા બનાવાની રીત dhokla banavani rit

dhokla banavani rit ghani easy che. જય શ્રી કૃષ્ણ આજે આપણે શિયાળા માટે ઢોકળા બનાવાની રીત શીખીશું .ઢોકળા આપણે જયારે પણ બનાવીયે તયારે જે ધાન આપણા ઘર ના માણસો ના ખાતા હોય તે ઉમેરીયા તો ઢોકળા મારફતે એ ધાન ઘર ના સભ્યો ને ખવડાવી શકીયે .વળી અલગ અલગ ધાન ખાઈશું તો ઇમ્મુનીટી પણ વધશે અને … Read more