સફેદ મકાઈ ના સ્ટફ પરાઠા

યેલો મકાઈ બધા ની ફેવરિટ હોય છે અને એની ઘણી recipe બનાવીએ છીએ..એટલું જ સફેદ મકાઈ ને લગભગ avoid કરીએ છીએ..તો મને થયું કે આજે તો કઈક બનાવી ને બતાવી દઉં..એવો વેરો આંતરો કેમ?..એટલે સરસ ચડિયાતા મસાલા કરી ને સફેદ મકાઇને પરાઠા ના રૂપ માં શણગારી જ દીધી.. અને સાચે જ બહુ જ યમ્મી recipe … Read more