પૂર્ણતા

એ દિવસ મને બરાબર યાદ છે.જો કે એ વાતને તો વર્ષો વિતી ગયા.પરંતુ કેટલીક યાદો આપણા માનસપટ પર હંમેશ માટે અંકિત થઈ ગઈ હોય છે.સવારના લગભગ નવ વાગ્યાની આસપાસ એક સજ્જન મારે ત્યાં આવ્યા.ત્યારે તો હું નવમા ધોરણમાં હતી છતાંય મને આજીજીભર્યા સ્વરમાં કહેવા લાગ્યા,”બેટી,મારી દીકરી જોઈ શકતી નથી એ એસ.એસ.સીની પરિક્ષા આપી રહી છે … Read more

વેપારી અને તેના હીરાઓ

એક સમયે, એક વેપારીએ તેના પ્રાસંગિક વિહાર દરમ્યાન એક બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ સુંદર ઊંટ જોયો. વેપારી અને ઊંટ વેચનાર, બંને કુશળ વ્યવસાયીઓ હતા અને એટલે સખત વાટાઘાટો પછી સોદો કર્યો. ઊંટ વેચનાર તેના વેચાણના કૌશલ્યથી ખુશ હતો કેમકે તેને લાગ્યું તેણે ખૂબ જ સારી કિંમત મેળવી છે, અને વેપારીને લાગ્યું કે તેણે પણ એક … Read more

એક કાળું ટપકું : મોટો સફેદ ભાગ, તમે શું જોશો

એક દિવસ, એક પ્રોફેસરે તેના ક્લાસમાં સરપ્રાઇઝ ટેસ્ટ જાહેર કરી. પેપરનો છાપેલો ભાગ ઊંધો રાખીને બધા વિદ્યાર્થીઓને વહેંચી, તેણે પાનું ફેરવી શરૂ કરવા કહ્યું. બધાંનાં આશ્ચર્ય વચ્ચે, પેપરમાં કોઈ પ્રશ્નો નહોતા… પાનાની વચ્ચોવચ્ચ ફક્ત એક કાળું ટપકું કરેલું હતું. વિદ્યાર્થીઓના ચહેરા ઉપરનાં ભાવ વાંચી, પ્રોફેસરે કહ્યું, “તમને તેમાં જે દેખાય છે, તે લખો.” વિદ્યાર્થીઓએ, મુંઝવણ … Read more

ખેડૂતનો ગધેડો

એક દિવસ એક ખેડૂતનો ગધેડો કૂવામાં પડી ગયો. નિરાધાર પ્રાણી કલાકો સુધી જોરથી રડતો રહ્યો. ખેડૂતને ખબર પડી ત્યારે તેણે તેને બહાર કાઢવા માટે કંઈક સાધન શોધવાનો પ્રયાસ કર્યો. અંતે , ખેડૂતે વિચાર્યું કે ગધેડો વૃધ્ધ થઈ ગયો છે; કૂવો પણ પહેલેથી જ સુકાઈ ગયો છે અને તેને કોઈપણ રીતે પૂરવાની જરૂર છે. એટલે તેણે … Read more

સર્જનહારને ક્યારેય “કેમ?” એવો પ્રશ્ન ન કરવો

સર્જનહારને ક્યારેય “કેમ?” એવો પ્રશ્ન ન કરવો એક દિવસ, યમરાજ એક માણસ પાસે ગયા અને તેને કહ્યું: માણસે જવાબ આપ્યો: યમરાજે કહ્યું: માણસે કહ્યું: યમરાજે કહ્યું: માણસે યમરાજને એક કપ કોફી આપી, પણ એમાં ઊંઘની દવા મિલાવી હતી. યમરાજને કોફી પીધi પછી તરત ઊંઘ આવી ગઈ. પેલાં માણસે યમરાજનું લિસ્ટ લીધું અને સૌથી ઉપરથી પોતાનું … Read more

જેની પાસે જે હોય તે આપે

આ વાર્તા તમને કેવી લાગી તેનો અભિપ્રાય મને ચોક્કસ આપજો અને આવી નાની નાની વસ્તુઓ જો બાળકોને નાનપણથી જ શીખવાડી હોય તો તેઓ નું માનસિક ઘડતર ઘણું સરસ થતું હોય છે જેની પાસે જે હોય તે આપે ઇતિહાસ કહે છે કે ચીનીઓને જ્યારે શાંતિથી જીવવાની ઈચ્છા થઈ ત્યારે તેઓએ “ગ્રેટ વોલ ઓફ ચાઇના” નું નિર્માણ … Read more