ચણિયાચોલી પહેરી ચલાવી સાયકલ, ને પછી દોરડું કૂદવાનું શરૂ કર્યું, આવું કરતબ તમે ક્યારેય નહીં જોયું હોય

ચણિયાચોલી પહેરી ચલાવી સાયકલ,મહિલા સાઇકલ ચલાવતી જોવા મળે છે અને તે મહિલા માત્ર સાઇકલ નથીસાથે સાથે દોરડા પણ કૂદી રહી છે.ચણિયાચોલી પણ પહેરેલી છે

cycle stunt video : હાલના દિવસોમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ જગતમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એક મહિલા સાઇકલ ચલાવતી જોવા મળે છે અને તે મહિલા માત્ર સાઇકલ નથી ચલાવતી સાથે સાથે તે તેણે પણ ચણિયાચોલી પણ પહેરેલી છે માત્ર આટલું નહીં તે યુવતી સાઇકલ ચલાવવાની સાથે સાથે દોરડા પણ કૂદી રહી છે. આ વીડિયો જોવામાં જેટલો મજેદાર છે તેટલો જ ખતરનાક પણ છે, પરંતુ જો એકંદરે જોવામાં આવે તો અહીં આખી રમત સમય અને સંતુલનની છે.

cycle stunt video : ચણિયાચોલી પહેરી ચલાવી સાયકલ, ને પછી દોરડું કૂદવાનું શરૂ કર્યું, આવું કરતબ તમે ક્યારેય નહીં જોયું હોય

cycle stunt video અહીં જુઓ વિડિયો

આ વિડિયો જોવામાં જેટલો મજેદાર છે તેટલો જ ખતરનાક પણ છે, પરંતુ જો એકંદરે જોવામાં આવે તો અહીં આખી રમત સમય અને સંતુલનની છે. આ સ્ટંટ માટે ઘણી પ્રેક્ટિસની જરૂર પડે છે. જો તમે આવું કરવા વિશે વિચારો છો, તો તમે તમારી જાતને નુકસાન પહોંચાડશો.

https://www.instagram.com/reel/CyF8mBCNxRX/?utm_source=ig_embed&ig_rid=33e7ea7c-c569-4439-941c-7e07d0b72bc3https://www.instagram.com/reel/CyF8mBCNxRX/?utm_source=ig_embed&ig_rid=33e7ea7c-c569-4439-941c-7e07d0b72bc3

સોશિયલ મીડિયા સ્ટંટ કરતા લોકોના વીડિયો ખુબ વાયરલ થાય છે,જેમા અમુક કરતબત એવા હોય છે કે જે જોઇને કોઇ પણ દંગ રહી જાય, હાલના દિવસોમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ જગતમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એક મહિલા સાઇકલ ચલાવતી જોવા મળે છે અને તે મહિલા માત્ર સાઇકલ નથી ચલાવતી સાથે સાથે તેણે પણ ચણિયાચોલી પણ પહેરેલી છે અને તે યુવતી સાઇકલ ચલાવવાની સાથે સાથે દોરડા પણ કૂદી રહી છે.

https://supersaheliya.com/wp-admin/post.php?post=3265&action=edithttps://supersaheliya.com/wp-admin/post.php?post=3265&action=edit

અવનીત કૌરનો નવો લુક, સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જુઓ PHOTOS

ઇન્સ્ટાગ્રામ પર વિડિઓ

આ વીડિયો iamsecretgirl023 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યું છે. જેને ત્રણ લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે અને તેના પર કોમેન્ટ કરીને પોતપોતાની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. કેટલાકે કહ્યું કે આ છોકરીએ સ્ટંટ કર્યું છે તો કેટલાકે કહ્યું કે ખુબ સુંદર કળા છે. બાય ધ વે, આ વીડિયો પર તમારો શું અભિપ્રાય છે?