મિલેટ વેજીટેબલ સેન્ડવીચ

સેન્ડવિચ આપણે સૌ ને ભાવે છે પણ રોજ રોજ બ્રેડ ખાવી એટલે રોજ રોજ મેંદો પેટ માં જાય એ તો એ રીતે તો તબિયત બગાડે ,તો આજે હું તમને એવી સેન્ડવિચ બતાવીશ જે તમે રોજ ખાઈ શકશો અને તબિયત સુધરશે

મિલેટ સેન્ડવિચ ની આફલાતુન રીત લખનાર છે વર્ષા નાણાવટી . વર્ષા બેન વિવિધ રસોઈ બનાવાના શોખીન છે અને તમે એમની આ રીત થી સેન્ડવિચ બનાવશો તો કોઈ દિવસ બ્રેડ નૈ લાવો

મીલેટ વેજીટેબલ સેન્ડવીચ બનાવવા માટે સામગ્રી

મિલેટ બ્રેડ બનાવવા માટે સામગ્રી

1/2 કપ રાગી લોટ
1/2 કપ જુવાર લોટ
1/2 કપ ઘંઊ નો લોટ
1/2 કપ રવો
1 – કપ દહિં
આદુ , મરચા પેસ્ટ
સ્વાદ પ્રમાણે મીઠું

સ્ટફીંગ માટે-

1 બટેટું, લાલ પીળા કેપ્સીકમ 1
1 કાંદો, લાલ કોબીજ અડધું (લાલ કોબીજ ના હોય તો લીલું કોબીજ લેવાય)

રીત

step 1

બટેટું બાફી લેવુ કાંદો સાતળવો
પછી બધા શાક સાતળવા

step 2
કાચા પાક થાય એટલે આદુ
મરચા ધાણાજીર હળદર મીઠું
લીબું નાખી સ્ટફીંગ તૈયાર કરવું

step 3
ઉપર ના બધા લોટ મીક્સ કરી દહિં
આદું મરચા મીઠું નાખી પુડલા જેવું
ખીરુ બનાવવું 1 કલાક આ ખીરુ પલડવા
દેવું

step 4
પછી ગેસ ટોસ્ટર લઇ થોડું ગ્રીસ કરી
ગરમ થાય એટલે પુડા ની જેમ પાથરવું
પછી એના ઉપર સ્ટફીંગ મુકી ઉપર પાછું
ખીરુ પાથરવું ને ઉપર નીચે શેકી લેવું
થઈ ગયા પછી ડીશ માં કાઢી ઉપર ચીઝ
છીણી સોસ જોડે પીરસ

ગુજરાતી ને ચોખા ની પાપડી નો બઉ શોખ .હવે તમે આ રીત થી પોતાના ઘરે પાપડી બનાવી શકો છો.નીચે ની ભૂરી લિંક ને દાબવા થી તમે પાપડી બનાવાની રીત પાર પોચી જશો

બ્રેડ બનાવા સાથે ટોસ્ટર લેવું હોય તો હમણાં ખાસ ઓફર છે . આ ભૂરું લખેલું દબાવી ને ઘરે બેઠા મંગાવો અને ડિસ્કાઉન્ટ મેળવો

best sandwich gas toaster બેસ્ટ સેન્ડવિચ ગેસ ટોસ્ટર https://amzn.to/42USs5X

https://amzn.to/42USs5X

https://supersaheliya.com/wp-admin/post.php?post=2174&action=edit

https://studio.youtube.com/video/nttbgVIr5JE/edit

https://studio.youtube.com/video/nttbgVIr5JE/edit

https://studio.youtube.com/video/GJFm3sZz-PM/edit

Thank you, so much for your time. Please do leave a comment below to let us know what you think about this recipe.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdwwqGeXs_QiYuJ3yUHYMZN-QFgI8lDuIQrQ_xl2QMW2r2GiQ/viewform?usp=sf_link]

Use this link to upload your recipes as well

3 thoughts on “મિલેટ વેજીટેબલ સેન્ડવીચ”

Comments are closed.