૪ પ્રકારના સાધનો બ્રેડ ની આઇટમ માટે ખાસ જોઈએ

સવારની ભાગદોડ હોય કે પછી સાંજે આયા પછી નું કામ હોય,સ્ત્રી ને રસોઇ ની ચિંતા તો માગજ માં હોય છે.સ્ત્રી પોતે પણ ઘર ની અને બાર ની જવાબદારી નિભાવવી પડે છે,ઘર ના માણસો પણ પુરે પૂરી મદદ કરતા હોય છે.ઝટપટ રસોઇ બનાવવામાં સબ્જી તો થઈ જાય છે,પણ રોટલી,ભાખરી અને પૂરી પરાઠા ઘણો ટાઈમ લઈ લે છે,જેને કારણે બ્રેડ નો વપરાશ ડબલ થઇ ગયો છે.બ્રેડ ખાવાની એટલી સહેલી પડે છે કે કોઈ ગ્રેવીવાળું શાક બનાવી દો કે પછી સેન્ડવીચ નું તૈયાર કરી દો કે પછી વડાપાઉં બનાવી દો એ બધામાં બ્રેડ નો ઉપયોગ થાય છે બધાને ભાવે છે હવે તો મલ્ટીગ્રેન બ્રેડ અને આટા બ્રેડ પણ મળવા માંડી છે તેથી બ્રેડ નો ઉપયોગ કરવો કંઈ ખોટો પણ નથી આજે હું તમારી સાથે વિવિધ પ્રકારના બ્રેડમાં ઉપયોગ આવે એ નાના મોટા ગેજેટ્સ બતાવી રહી છું જેનાથી તમારું કામ ઝટપટ થઈ જશે

૧.prestige બ્રેડ ટોસ્ટર

આનો આકર્ષક પીળો રંગ તમારા પ્લેટફોર્મ ની શોભા વધારી દેશે પ્રેસિજ ગ્રેટ ટોસ્ટરમાં બ્રેડ તો ટોસ્ટ થાય છે પણ સાથે જાડી બ્રેડ એટલે કે બંધ પણ શકાય શકે છે ટોસ્ટરમાં પ્રિહિટ કરવાની પણ સ્વીચ આપેલી છે જેનાથી એકવાર ટોસ થઈ ગયેલી બ્રેડ ઠંડી પડી જાય તો ફરીથી તેને ગરમ કરી શકાય છે
બ્રેડના સ્લોટ ને ઢાંકવાની વ્યવસ્થા માત્ર આ જ કંપનીના ટોસ્ટરમાં આપેલી છે જેના લીધે અંદર ઘણી ચોખાઈ રહે છે તેને ખરીદવા માટે પણ જે લિંક છે તેનાથી તમને ડિસ્કાઉન્ટ મળશે https://amzn.to/3qoEIlJઆ લિંકથી તમે આખા પ્રોડક્ટ ની ડિટેલ જોઈ શકશો

2.Anjali ગ્રિલ સેન્ડવિચ મેકર (ગેસ ટોસ્ટર)

આ પ્રકારનું ટોસ્ટર ગેસ ઉપર પણ સેન્ડવીચ બનાવવા માટે ઉપયોગમાં આવે છે આવા ટોસ્ટરમાં તમે બ્રેડ ની જગ્યાએ ઈડલી ઢોસા નુ ખીરુ અથવા તો મલ્ટીગ્રેન ખીરુ નો ઉપયોગ કરીને પણ બ્રેડ બનાવી શકો છો અને તે બ્રેડમાં સેન્ડવીચ નો મસાલો મૂકી સેન્ડવીચ બનાવી શકો છો એક રેસીપીની લીંક અહી મુકું છું તે જોઈને તમે હેલ્ધી સેન્ડવીચ બનાવી શકો છો આ ટોસ્ટરની કિંમત સાવ ન જીવી છે પણ તેનો ઉપયોગ સારામાં સારો છે આપેલી લીંક થી ખરીદશો તો તમને ડિસ્કાઉન્ટ મળશે https://amzn.to/448LOtd આ લિંકથી તમે આખા પ્રોડક્ટ ની ડિટેલ જોઈ શકશો

એક રેસીપીની લીંક અહી મુકું છું તે જોઈને તમે હેલ્ધી સેન્ડવીચ બનાવી શકો છોhttps://supersaheliya.com/wp-admin/post.php?post=2543&action=edit

Agora 3 in 1 સેન્ડવીચ ગ્રીલ વોફલ મેકર

આ અગોરા કંપનીનું આ મશીન તમે વસાવશો તો ત્રણેય વસ્તુ એક સાથે થશે આમાં ત્રણ અલગ અલગ પ્લેટ આપેલી છે તેના લીધે તમે પ્લેટ બદલી અને સેન્ડવીચ ગ્રીલ અને વોફલ બનાવી શકો છોઆપેલી લીંક થી ખરીદશો તો તમને ડિસ્કાઉન્ટ મળશે https://amzn.to/45DkRPE આ લિંકથી તમે આખા પ્રોડક્ટ ની ડિટેલ જોઈ શકશો

Glen આટા અને બ્રેડ મેકર

આ ગ્લેન કંપનીનું આટા અને બ્રેડ મેકર છે જેમાં લોટ પણ બંધાવી શકે અને એના પછી એની બ્રેડ પણ બની શકે છે. આના માટે તમે કોઈપણ પ્રકારનો લોટ વાપરી શકો છો બ્રેડ પણ તમે આની અંદર બનાવી શકો છો અને બ્રેડને ડાર્ક અને લાઈટ અથવા ટોસ્ટ કરવા હોય તો એ પણ બની શકે છે તો લોટ બાંધવાનો જે બહેનોને કંટાળો આવતો હોય તેના માટે આ ખૂબ જ ઉપયોગી સાધન છે અને સાથે સાથે બ્રેડ બનાવવાની પણ ફેસીલીટી છે https://amzn.to/3WQxkeWઆ લિંકથી તમે આખા પ્રોડક્ટ ની ડિટેલ જોઈ શકશો

https://supersaheliya.com/wp-admin/post.php?post=2648&action=edit