માનવજીવન અને પતંગ

નવો પતંગ નાના બાળક જેવો. શાંત. આકર્ષક.પણ ખૂબ થનગનાટ વાળો. પોતાના કર્મનો સમય આવવાની રાહ જોતો. કોઈ તેમને હાથમાં ઉપાડે, એટલે એક્દમ જીવંત થઈ જાય. પોતાના આકાશમાં ઉડાન ભરતાં પહેલાં,બન્નેને માર્ગદર્શન અને દિશાસૂચન જોઈએ. પતંગને કિન્ના બાંધીએ તેમજ બાળકને પણ વડીલોનો આધાર જોઈએ. પતંગના સ્વરૂપને ટકાવી રાખતી બે લાકડાની સળીઓ માનવજીવનના બે બહુ અગત્યના મૂલ્યોનું … Read more