કેનેડા ન આવતા પ્લીઝ, હજારો લોકો તકલીફમાં, ભારતીય મૂળનાં વ્યક્તિએ શેર કર્યો VIDEO
બદલાયેલી સ્થિતિનાં કારણે કેનેડા કે વિદેશમાં જવાનો વિચાર ઘણા લોકો માંડી વાળે એવું પણ બને. આ તમામની વચ્ચે કેનેડાથી જ એક વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જે જોઈ લેવો જોઈએ. ભારતીયોમાં કેનેડા જવાનું ચલણ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ વધ્યું છે. એમાં પણ ગુજરાતીઓ અને પંજાબીઓ મોટી સંખ્યામાં કેનેડા જાય છે. પરંતુ કેનેડા … Read more