મોહનથાળ

કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યાર આપણે કોઈ સ્વીટ બનાવતા હોઈએ છે પછી ભલેને ઘર માં નાની કથા રાખી હોય કે છોકરાઓ નું પરીક્ષા નું રિઝલ્ટ આવ્યું હોય,કૈં ને કૈં સ્વીટ તો બનાવીયે જ .આપડા મોટા ભાગ ના ગુજરાતીઓ ની ખાસ ગમતી મીઠાઈ છે મોહનથાળ .મોહનથાળ બનવાનું થોડું બધા ને અઘરું લાગે છે પણ આજે તમે આ રેસીપી પ્રમાણે બનાવી જુઓ ,વળી આજ થી ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થઇ રહ્યો છે તો માતાજી નો પ્રિયા મોહનથાળ ખાસ બનાવો

માતાજી નો પ્રિયા મોહનથાળ

આ રેસીપી લખનાર નું નામ છે ધરતી પટેલ .ધરતીબેન બોરસદ ના રહેવાસી છે અને તેમને મીઠાઈ બનાવાનો શોખ છે .કોઈ પણ નાના મોટા પ્રસંગે તે સ્વીટ બનાવે છે .તેમની રીત થી મોહન થાળ સારો બને છે એટલે તમે પણ એક વાર ટ્રાઈ કરી શકો છો

saheli dharti patel

મોહનથાળ બનાવા માટે ની સામગ્રી

2 વાડકી ચણા નો કરકરો લોટ

. 2 ચમચીદૂધ

2ચમચી ઘી

સવા વાડકી ઘી

1 વાડકી મોરસ

ઈલાયચી પાવડર

કેસર.

ફૂડ કલર.

સવા વાડકી પાણી

બદામ કતરણ

મોહનથાળ બનાવાની રીત

લોટ લઈને ઘી અને દૂધ મીક્ષ કરીને ધાબો દેવો 15 મિનિટ રાખવુ

STEP 2

15 મિનિટ બાદ તેને ચાળી લેવુ

કઢાઈમા ઘી લઈ લોટ શેકવો 15 થી20 મિનિટ સુધી ધીમા ગેસે શેકવો

કઢાઈમા ઘી લઈ લોટ શેકવો 15 થી20 મિનિટ સુધી ધીમા ગેસે શેકવો

STEP 4

બીજા એક વાસણ માં મોરસ અને પાણી લઈ ગરમ કરીને એક તારનિ ચાસણી બનાવવિ.

તેમાં ઈલાયચી નો પાવડર,કેસર અને થોડો ફૂડ કલર ઉમેરી મિક્સ કરવુ પછિ શેકેલા લોટ માં ઉમેરવુ મિક્સ કરવુ બે ત્રણ મિનિટ મિકસ કરી પછી ગેસ પરથી લઈ લેવુ

મોહનથાળ તૈયાર પછી બદામ કતરણ ઉમેરી સર્વ કરવુ

ગુજરાતી લોકો ને ચોખા ની પાપડી નો બઉ શોખ .હવે તમે આ રીત થી પોતાના ઘરે પાપડી બનાવી શકો છો.નીચે ની ભૂરી લિંક ને દાબવા થી તમે પાપડી બનાવાની રીત પાર પોચી જશો

https://supersaheliya.com/wp-admin/post.php?post=2174&action=edit

https://studio.youtube.com/video/nttbgVIr5JE/edit

https://studio.youtube.com/video/nttbgVIr5JE/edit

https://studio.youtube.com/video/GJFm3sZz-PM/edit

Thank you, so much for your time. Please do leave a comment below to let us know what you think about this recipe.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdwwqGeXs_QiYuJ3yUHYMZN-QFgI8lDuIQrQ_xl2QMW2r2GiQ/viewform?usp=sf_link]

Use this link to upload your recipes as well

3 thoughts on “મોહનથાળ”

Comments are closed.