US Visa 2024 : ગ્રીન કાર્ડની અરજી કરનારાઓ માટે એક્શન ડેટ આગળ વધી

US Visa : અમેરિકન વિઝા માટે એપ્રિલ 2024નું વિઝા બુલેટિન જાહેર થયું છે.

તે મુજબ ગ્રીન કાર્ડની અરજી કરનારા ભારતીયો માટે ફાઈનલ એક્શન ડેટ આગળ આવી છે.

જુદી જુદી ગ્રીન કાર્ડ કેટેગરીમાં ભારતીયોએ લાખો અરજીઓ કરેલી છે.

તેમાં F2A વિઝા માટે ફાઈનલ એક્શન ડેટ જૂન 2020થી આગળ વધીને સપ્ટેમ્બર 2020 થઈ છે.

F2A વિઝા એ ફેમિલી બેઝ્ડ ગ્રીન કાર્ડ છે.

આ ગ્રીન કાર્ડ અમેરિકાના પર્મેનન્ટ રેસિડન્ટ/ગ્રીન કાર્ડ હોલ્ડરના પતિ-પત્ની અને અનમેરિડ બાળકો માટે છે.

F4 ફેમિલી બેઝ્ડ ગ્રીન કાર્ડ માટે ફાઈલિંગ માટેની તારીખ ફેબ્રુઆરીથી આગળ વધીને એપ્રિલ 2006 થઈ છે.

આ વિઝા હેઠળ અમેરિકન સિટિઝનના ચોક્કસ સંખ્યામાં પરિવારજનોને પીઆર મળે છે.

તે અમેરિકન સિટિઝનના ભાઈ-બહેનોને પણ લાગુ થાય છે. આ ઉપરાંત તે ભાઈ-બહેનના જીવનસાથી અને 21 વર્ષથી નાની વયના અપરિણિત બાળકોને પણ લાગુ થાય છે.

ચાર એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ગ્રીન કાર્ડ માટે ફાઈનલ એક્શન ડેટ પણ આગળ વધી છે.

FY 2024ના બાકીના ભાગ માટે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ કેટેગરીમાં પ્રાયોરિટી ડેટમાં કોઈ મુવમેન્ટ કરી નથી.

FY 2024નો આ સમયગાળો 30 સપ્ટેમ્બર 2024ના રોજ પૂરો થાય છે.

વિઝા બૂલેટિન એ ગ્રીન કાર્ડ માટે અરજી કરનારાઓ માટે આગળ હવે શું કરવાનું છે તે બતાવે છે.

તેમાં બે સેક્શન હોય છે. ડેટ ઓફ ફાઈલિંગ અને ફાઈનલ એક્શન ડેટ્સ.

ડેટ ઓફ ફાઈલિંગમાં એક ચાર્ટ હોય છે. તે ઈમિગ્રેશન વિઝા માટે તમે તમારી અરજીઓ ક્યારે ફાઈલ કરી શકો તે જણાવાય છે

. તે તમારી વિઝા કેટેગરી અને દેશના આધારે એક ગ્રીન લાઈટની જેમ કામ કરે છે. એટલે કે “આગળ વધો અને ફાઈલ કરો.”

ફાઈનલ એક્શન ડેટનો ચાર્ટ તમને તમારી એપ્લિકેશન એપ્રૂવ કરવા માટે અંદાજિત વેઈટ ટાઈમ આપે છે.

તેમાં તમને છેલ્લે પર્મેનન્ટ રેસિડન્સી મળી શકે છે. તેને તમે વિઝા કેટેગરીના આધારે એક કતારની જેમ જોઈ શકો છો.

એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ગ્રીન કાર્ડ એડજસ્ટમેન્ટમાં કેટલીક વાતો ધ્યાનમાં રાખવાની હોય છે.

એપ્રિલ 2024માં ફાઈલ કરવા માટે તમારી એપ્લિકેશન ડેટ તમારી કેટેગરી અને કન્ટ્રીમાં લિસ્ટેડ ચોક્કસ તારીખથી વહેલી હોવી જોઈએ.

परमात्मा सदा आपके क़रीब

परमात्मा सदा करीब

एक 6 साल का छोटा सा बच्चा अक्सर परमात्मा से मिलने की जिद किया करता था। उसे परमात्मा के बारे में कुछ भी पता नही था पर मिलने की तमन्ना, भरपूर थी।उसकी चाहत थी की एक समय की रोटी वो परमात्मा के सांथ खाये।

1 दिन उसने 1 थैले में 5 ,6 रोटियां रखीं और परमात्मा को को ढूंढने निकल पड़ा।
चलते चलते वो बहुत दूर निकल आया संध्या का समय हो गया।

उसने देखा नदी के तट पर 1 बुजुर्ग बूढ़ा बैठा हैं, जिनकी आँखों में बहुत गजब की चमक थी, प्यार था,और ऐसा लग रहा था जैसे उसी के इन्तजार में वहां बैठा उसका रास्ता देख रहा हों।

वो 6 साल का मासूम बालक बुजुर्ग बूढ़े के पास जा कर बैठ गया, अपने थैले में से रोटी निकाली और खाने लग गया।और उसने अपना रोटी वाला हाँथ बूढे की ओर बढ़ाया और मुस्कुरा के देखने लगा, बूढे ने रोटी ले ली , बूढ़े के झुर्रियों वाले चेहरे पे अजीब सी ख़ुशी आ गई आँखों में ख़ुशी के आंसू भी थे बच्चा बुढ़े को देखे जा रहा था , जब बुढ़े ने रोटी खा ली बच्चे ने 1 और रोटी बूढ़े को दी।

बूढ़ा अब बहुत खुश था। बच्चा भी बहुत खुश था। दोनों ने आपस में बहुत प्यार और स्नेह केे पल बिताये।

जब रात घिरने लगी तो बच्चा इजाजत ले घर की ओर चलने लगा वो बार बार पीछे मुड कर देखता ! तो पाता बुजुर्ग बूढ़ा उसी की ओर देख रहा था।

बच्चा घर पहुंचा तो माँ ने अपने बेटे को आया देख जोर से गले से लगा लिया और चूमने लगी,
बच्चा बहूत खुश था। माँ ने अपने बच्चे को इतना खुश पहली बार देखा तो ख़ुशी का कारण पूछा,

तो बच्चे ने बताया:-
माँ…आज मैंने परमात्मा के सांथ बैठ क्ऱ रोटी खाई, आपको पता है उन्होंने भी मेरी रोटी खाई, माँ परमात्मा् बहुत बूढ़े हो गये हैं, मैं आज बहुत खुश हूँ माँ।

उस तरफ बुजुर्ग बूढ़ा भी जब अपने गाँव पहूँचा तो गाव वालों ने देखा बूढ़ा बहुत खुश हैं,तो किसी ने उनके इतने खुश होने का कारण पूछा?

बूढ़ा बोलां:- मैं 2 दिन से नदी के तट पर अकेला भूखा बैठा था,,मुझे पता था परमात्मा आएंगे और मुझे खाना खिलाएंगे।

आज भगवान् आए थे, उन्होंने मेरे सांथ बैठ के रोटी खाई मुझे भी बहुत प्यार से खिलाई,बहुत प्यार से मेरी और देखते थे, जाते समय मुझे गले भी लगाया, परमात्मा बहुत ही मासूम हैं बच्चे की तरह दिखते हैं।

असल में बात सिर्फ इतनी है की दोनों के दिलों में परमात्मा के लिए प्यार बहुत सच्चा है।
और परमात्मा ने दोनों को ,दोनों के लिये, दोनों में हीI( परमात्मा)खुद को भेज दिया।

जब मन परमात्मा भक्ति में रम जाता है तो हमे हर एक में वो ही नजर आता है।

परमात्मा सदा हमारे करीब है बहुत ज्यादा करीब है,हमारे आस पास वो ही वो रहता है।
जब हम उसके दर्शन को सही मायनो में तरसते है तो हमे हर जगह वो ही वो दिखता है,हर एक में वो ही दिखता है…
चाहे वो हमारा दुश्मन ही क्यूँ न हो।

अहंकार का फल : मूर्तिकार की कहानी

अहंकार का फल मूर्तिकार की कहानी

एक समय की बात है. एक गाँव में एक मूर्तिकार रहता था. मूर्तिकला के प्रति अत्यधिक प्रेम के कारण उसने अपना संपूर्ण जीवन मूर्तिकला को समर्पित कर दिया था. परिणामतः वह इतना पारंगत हो गया था कि उसकी बनाई हर मूर्ति जीवंत प्रतीत होती थी.

उसकी बनाई मूर्तियों को देखने वाला उसकी कला की भूरी-भूरी प्रशंसा करता था. उसकी कला के चर्चे उसके गाँव में ही नहीं, बल्कि दूर-दूर के नगर और गाँव में होने लगे थे. ऐसी स्थिति में जैसा सामान्यतः होता है, वैसा ही मूर्तिकार के साथ भी हुआ. उसके भीतर अहंकार की भावना जागृत हो गई. वह स्वयं को सर्वश्रेष्ठ मूर्तिकार मानने लगा.

उम्र बढ़ने के साथ जब उसका अंत समय निकट आने लगा, तो वह मृत्यु से बचने की युक्ति सोचने लगा. वह किसी भी तरह स्वयं को यमदूत की दृष्टि से बचाना चाहता था, ताकि वह उसके प्राण न हर सके.

अंततः उससे एक युक्ति सूझ ही गई. उसने अपनी बेमिसाल मूर्तिकला का प्रदर्शन करते हुए 10 मूर्तियों का निर्माण किया. वे सभी मूर्तियाँ दिखने में हूबहू उसके समान थीं. निर्मित होने के पश्चात् सभी मूर्तियाँ इतनी जीवंत प्रतीत होने लगी कि मूर्तियों और मूर्तिकार में कोई अंतर ही ना रहा.

मूर्तिकार उन मूर्तियों के मध्य जाकर बैठ गया. युक्तिनुसार यमदूत का उसे इन मूर्तियों के मध्य पहचान पाना असंभव था.

उसकी युक्ति कारगर भी सिद्ध हुई. जब यमदूत उसके प्राण हरने आया, तो 11 एक सरीकी मूर्तियों को देख चकित रह गया. वह उन मूर्तियों में अंतर कर पाने में असमर्थ था. किंतु उसे ज्ञात था कि इन्हीं मूर्तियों के मध्य मूर्तिकार छुपा बैठा है.

मूर्तिकार के प्राण हरने के लिए उसकी पहचान आवश्यक थी. उसके प्राण न हर पाने का अर्थ था – प्रकृति के नियम के विरूद्ध जाना. प्रकृति के नियम के अनुसार मूर्तिकार का अंत समय आ चुका था.

मूर्तिकार की पहचान करने यमदूत हर मूर्ति को तोड़ कर देख सकता था. किंतु वह कला का अपमान नहीं करना चाहता था. इसलिए इस समस्या का उसने एक अलग ही तोड़ निकाला.

उसे मूर्तिकार के अहंकार का बोध था. अतः उसके अहंकार पर चोट करते हुए वह बोला, “वास्तव में सब मूर्तियाँ कलात्मकतता और सौंदर्य का अद्भुत संगम है. किंतु मूर्तिकार एक त्रुटी कर बैठा. यदि वो मेरे सम्मुख होता, तो मैं उसे उस त्रुटी से अवगत करा पाता.”

अपनी मूर्ति में त्रुटी की बात सुन अहंकारी मूर्तिकार का अहंकार जाग गया. उससे रहा नहीं गया और झट से अपने स्थान से उठ बैठा और यमदूत से बोला, “त्रुटि?? असंभव!! मेरी बनाई मूर्तियाँ सर्वदा त्रुटिहीन होती हैं.”

यमदूत की युक्ति काम कर चुकी थी. उसने मूर्तिकार को पकड़ लिया और बोला, “बेजान मूर्तियाँ बोला नहीं करती और तुम बोल पड़े. यही तुम्हारी त्रुटी है कि अपने अहंकार पर तुम्हारा कोई बस नहीं.”

यमदूत मूर्तिकार के प्राण हर यमलोक वापस चला गया.

सीख :-अहंकार विनाश का कारण है. इसलिए अहंकार को कभी भी ख़ुद पर हावी ना होने दें.

हंस और कौवा : दो ब्राह्मण की कहानी

पुराने जमाने में एक शहर में दो ब्राह्मण पुत्र रहते थे, एक गरीब था तो दूसरा अमीर। दोनों पड़ोसी थे। गरीब ब्राह्मण की पत्नी उसे रोज़ ताने देती झगड़ती।

एक दिन ग्यारस के दिन गरीब ब्राह्मण पुत्र झगड़ों से तंग आ जंगल की ओर चल पड़ता है ये सोच कर कि जंगल में शेर या कोई मांसाहारी जीव उसे मार कर खा जायेगा, उस जीव का पेट भर जायेगा और मरने से वो रोज की झिक झिक से मुक्त हो जायेगा।

आपके पास कौन है ?हंस या कौवा

जंगल में जाते उसे एक गुफ़ा नज़र आती है। वो गुफ़ा की तरफ़ जाता है। गुफ़ा में एक शेर सोया होता है और शेर की नींद में ख़लल न पड़े इसके लिये हंस का पहरा होता है।

हंस ज़ब दूर से ब्राह्मण पुत्र को आता देखता है तो चिंता में पड़ सोचता है…

ये ब्राह्मण आयेगा शेर जगेगा और इसे मार कर खा जायेगा…

ग्यारस के दिन मुझे पाप लगेगा इसे बचायें कैसे?

उसे उपाय सुझता है और वो शेर के भाग्य की तारीफ़ करते कहता है। ओ जंगल के राजा… उठो, जागो आज आपके भाग्य खुले हैं,

ग्यारस के दिन खुद विप्रदेव आपके घर पधारे हैं, जल्दी उठें और इन्हें दक्षिणा दें रवाना करें. आपका मोक्ष हो जायेगा…

ये दिन दुबारा आपकी जिंदगी में शायद ही आये, आपको पशु योनी से छुटकारा मिल जायेगा।

शेर दहाड़ कर उठता है, हंस की बात उसे अच्छी लगती है और पूर्व में शिकार हुए मनुष्यों के गहने थे, वे सब के सब उस ब्राह्मण के पैरों में रख, शीश नवाता है, जीभ से उनके पैर चाटता है।

हंस ब्राह्मण को इशारा करता है, विप्रदेव ये सब गहने उठाओ और जितना जल्द हो सके वापस अपने घर जाओ…
ये सिंह है. कब मन बदल जाय!

ब्राह्मण बात समझता है, घर लौट जाता है।

पडौसी अमीर ब्राह्मण की पत्नी को जब ये सब पता चलता है तो वो भी अपने पति को जबरदस्ती अगली ग्यारस को जंगल में उसी शेर की गुफा की ओर भेजती है।

अब शेर का पहेरादार बदल जाता है। नया पहरेदार होता है “”कौवा””

जैसे कौवे की प्रवृति होती है वो वैसा ही सोचता है… बढीया है। ब्राह्मण आया.. शेर को जगाऊं.. शेर की नींद में ख़लल पड़ेगी, शेर गुस्साएगा, ब्राह्मण को मारेगा तो कुछ मेरे भी हाथ लगेगा, मेरा पेट भर जायेगा।

ये सोच वो कांव.. कांव.. कांव.. चिल्लाता है। शेर गुस्सा हो जगता है। दूसरे ब्राह्मण पर उसकी नज़र पड़ती है, उसे हंस की बात याद आ जाती है.. वो समझ जाता है कौवा क्यूं कांव.. कांव कर रहा है।

वो अपने पूर्व में हंस के कहने पर किये गये धर्म को खत्म नहीं करना चाहता.. पर फिर भी नहीं शेर, शेर होता है जंगल का राजा…

वो दहाड़ कर ब्राह्मण को कहता है.. “हंस उड़ सरवर गये और अब काग भये प्रधान… थे तो विप्रा थांरे घरे जाओ… मैं किनाइनी जिजमान”

अर्थात् हंस जो अच्छी सोच वाले अच्छी मनोवृत्ति वाले थे उड़ के सरोवर यानि तालाब को चले गये हैं और अब कौवा प्रधान पहरेदार है जो मुझे तुम्हें मारने के लिये उकसा रहा है। मेरी बुद्धि घूमें उससे पहले ही.. हे ब्राह्मण, यहां से चले जाओ.. शेर किसी का जजमान नहीं हुआ है.. वो तो हंस था जिसने मुझ शेर से भी पुण्य करवा दिया।

दूसरा ब्राह्मण सारी बात समझ जाता है और डर के मारे तुरंत प्राण बचाकर अपने घर की ओर भाग जाता है…

शिक्षा:-
जो किसी का दु:ख देख दु:खी होता है और उसका भला सोचता है… वो हंस है और जो किसी को दु:खी देखना चाहता है, किसी का सुख जिसे सहन नहीं होता… वो कौवा है।

*जो आपस में मिलजुल, भाईचारे से रहना चाहते हैं, वे हंस प्रवृत्ति के हैं। और जो झगड़े कर एक दूजे को मारने लूटने की प्रवृत्ति रखते हैं, वे कौवे की प्रवृति के હૈ,

Thermos Khichdi:

This recipe makes for a comforting and nutritious meal, perfect for carrying on-the-go in a thermos.

Thermos khichdi recipe is given to us by Taru Patel.She had often made this khichdi for her husband who happily carries with him . The best part of this khichdi is that when you open the thermos you get khichdi which is as hot as just made.

Taru patel with grandson

Ingredients for Thermos Khichdi

  • 1 cup rice
  • 1/2 cup split yellow lentils (moong dal)
  • 2 tablespoons ghee (clarified butter)
  • 1 teaspoon cumin seeds
  • 1 teaspoon mustard seeds
  • 1 onion, finely chopped
  • 1 tomato, chopped (your choice)
  • 1 teaspoon ginger-garlic paste
  • 1/2 teaspoon turmeric powder
  • 1/2 teaspoon red chili powder (adjust to taste)
  • Salt to taste
  • 4 cups water
  • Fresh cilantro leaves for garnish

Method for Thermos Khichdi

Rinse the rice and lentils together under cold water until the water runs clear. Drain and set aside.

keep everything ready like one chopped onion, one green chilly and some masalas as shown clearly in the picture.

Heat ghee in a pan over medium heat. Add cumin seeds and mustard seeds. Let them splutter.

Add chopped onions and sauté until they turn golden brown.

Stir in ginger-garlic paste and cook for another minute until the raw smell disappears.

Add the rinsed rice and lentils to the pan. Mix well with the masala mixture.

Pour in 4 cups of water and bring it to a boil. Once boiling, reduce the heat to low and cover the pan. Let it simmer for 15-20 minutes or until the rice and lentils are cooked and the mixture thickens. Stir occasionally to prevent sticking.

Once the khichdi is cooked, turn off the heat and let it cool slightly.

Transfer the hot khichdi to a thermos, close the lid tightly, and let it sit for a couple of hours to allow the flavors to meld together.

Before serving, garnish with fresh cilantro leaves and enjoy your piping hot Thermos Khichdi!

To understand better, please watch the videos given by the chef Taru Patel

https://supersaheliya.com/wp-content/uploads/2024/03/WhatsApp-Video-2024-02-26-at-17.39.36.mp4
https://supersaheliya.com/wp-content/uploads/2024/03/WhatsApp-Video-2024-02-26-at-17.40.29.mp4

Also read Dal Khichdi by another home chef

દૂધ પનીર નો કોપરપાક : સદાબહાર સ્વીટ

Canada માં કમાણી કરવી હવે સરળ બનશે, PGWP વર્ક પરમિટના નિયમ બદલાયા, જાણો કોને મળશે લાભ?

આ કાશ્મીરી વ્યક્તિએ પ્લાસ્ટિકના કચરાને ઉપાડવા માટે સોની ઇન્ડિયા છોડી દીધી; ટકાઉ ઉત્પાદનો દ્વારા રૂ. 1 કરોડનું વાર્ષિક ટર્નઓવર કરે છે

क़ीमती पत्थर

पहचान

एक बार एक आदमी महात्मा बुद्ध के पास पहुँचा। उसने पूछा, “प्रभु, मुझे यह जीवन क्यों मिला, इतनी बड़ी दुनिया में मेरी क्या कीमत है?”

बुद्ध उसकी बात सुनकर मुसकराए और उसे एक चमकीला पत्थर देते हुए बोले, ‘जाओ, पहले इस पत्थर का मूल्य पता करके आओ, पर ध्यान रहे, इसे बेचना नहीं, सिर्फ मूल्य पता करना है।’

वह आदमी उस पत्थर को लेकर एक आमवाले के पास पहुँचा और उसे पत्थर दिखाते हुए बोला, ‘इसकी कीमत क्या होगी?’

आमवाला पत्थर की चमक देखकर समझ गया कि अवश्य ही यह कोई कीमती पत्थर है, लेकिन वह बनावटी आवाज में बोला, “देखने में तो कुछ खास नहीं लगता, पर मैं इसके बदले दस आम दे सकता हूँ।”

वह आदमी आगे बढ़ गया। सामने एक सब्जीवाला था। उसने उससे पत्थर का दाम पूछा। सब्जीवाला बोला, ‘मैं इस पत्थर के बदले एक बोरी आलू दे सकता हूँ।’

आदमी आगे चल पड़ा। उसे लगा पत्थर कीमती है, किसी जौहरी से इसकी कीमत पता करनी चाहिए। वह एक जौहरी की दुकान पर पहुँचा और उसकी कीमती पूछी। जौहरी उसे देखते ही पहचान गया कि यह बेशकीमती रूबी पत्थर है, जो किस्मतवाले को मिलता है। वह बोला, “पत्थर मुझे दे दो और मुझसे दस हजार रुपए ले लो।”

उस आदमी को अब तक पत्थर की कीमत का अंदाजा हो गया था। वह बुद्ध के पास लौटने के लिए मुड़ा। जौहरी उसे रोकते हुए बोला, “अरे रुको तो भाई, मैं इसके पचास हजार दे सकता हूँ।”

लेकिन वह आदमी फिर भी नहीं रुका। जौहरी किसी कीमत पर उस पत्थर को अपने हाथ से नहीं जाने देना चाहता था, वह उछलकर उसके आगे आ गया और हाथ जोड़कर बोला, “तुम यह पत्थर मुझे दे दो, मैं एक लाख रुपए देने को तैयार हूँ।”

वह आदमी जौहरी से पीछा छुड़ाकर जाने लगा। जौहरी ने पीछे से आवाज लगाई, “ये बेशकीमती पत्थर है, अनमोल है। तुम जितने पैसे कहोगे, मैं दे दूँगा।”

यह सुनकर वह आदमी हैरान-परेशान हो गया। वह सीधा बुद्ध के पास पहुँचा और उन्हें पत्थर वापस करते हुए सारी बात कह सुनाई।

बुद्ध मुसकरा कर बोले, “आमवाले ने इसकी कीमत ‘दस आम’ लगाई, आलूवाले ने ‘एक बोरी आलू’ और जौहरी ने बताया कि ‘अनमोल’ है। इस पत्थर के गुण जिसने जितने समझे, उसने उसकी उतनी कीमत लगाई। ऐसे ही यह जीवन है। हर आदमी एक हीरे के समान है। दुनिया उसे जितना पहचान पाती है, उसे उतनी महत्ता देती है, लेकिन आदमी और हीरे में एक फर्क यह है कि हीरे को कोई दूसरा तराशता है, और आदमी को खुद अपने आपको तराशना पड़ता है। तुम भी अपने आपको तराशकर अपनी चमक बिखेरो, तुम्हें भी तुम्हारी कीमत बताने वाले मिल ही जाएँगे।”

રાધિકા મર્ચન્ટ કોણ છે? તેમના વિશે

રાધિકા મર્ચન્ટ એક ભારતીય ઉદ્યોગપતિ છે જે ભારતના સૌથી મોટા સમૂહમાંના એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથેના તેમના જોડાણ માટે જાણીતી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને સૌથી મોટા શેરહોલ્ડર મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી સાથેના તેના અફવા સંબંધોને કારણે તેણીએ મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું.

રાધિકાને ઘણીવાર વિવિધ હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટ્સ અને મેળાવડાઓમાં જોવામાં આવી છે, જે તેણીની જાહેર દૃશ્યતામાં ફાળો આપે છે.

જો કે, તેના અંગત જીવનની બહાર, રાધિકા પ્રમાણમાં ઓછી પ્રોફાઇલ રાખે છે, તેના વ્યાવસાયિક પ્રયાસો વિશે મર્યાદિત માહિતી ઉપલબ્ધ છે.

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જામનગર જિલ્લામાં તેમના લગ્નની ઉજવણીના ભાગરૂપે ‘અન્ન સેવા’ દરમિયાન જોગવડના ગ્રામજનોને ભોજન પીરસે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ માટે લગ્ન પહેલાંની ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ કપલ આ વર્ષના અંતમાં લગ્ન કરે તેવી શક્યતા છે.

રાધિકા મર્ચન્ટ વિશે: રાધિકા મર્ચન્ટનો જન્મ વર્ષ 1994માં થયો હતો. તેના પિતા, વિરેન મર્ચન્ટ, એક જાણીતી ફાર્માસ્યુટિકલ ફર્મ એન્કોર હેલ્થકેરના સીઈઓ તરીકે સેવા આપે છે.

શ્રીમતી મર્ચન્ટે તેમનું શિક્ષણ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં મેળવ્યું હતું, જેમાં કેથેડ્રલ અને જોન કોનન સ્કૂલ અને મુંબઈની ઈકોલે મોન્ડીઅલ વર્લ્ડ સ્કૂલનો સમાવેશ થાય છે.

તેણીએ ન્યુયોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસને આગળ ધપાવતા પહેલા બીડી સોમાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી ઈન્ટરનેશનલ સ્નાતકનો ડિપ્લોમા મેળવ્યો હતો

Canada માં કમાણી કરવી હવે સરળ બનશે, PGWP વર્ક પરમિટના નિયમ બદલાયા, જાણો કોને મળશે લાભ?

, જ્યાં તેણીએ 2017માં રાજકારણ અને અર્થશાસ્ત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને સ્નાતક થયા હતા. તેણીની વ્યાવસાયિક સફર કન્સલ્ટિંગ ફર્મ દેસાઈ એન્ડ દિવાનજીમાં ઈન્ટર્નશીપથી શરૂ થઈ હતી.

ત્યારબાદ, શ્રીમતી મર્ચન્ટ જુનિયર સેલ્સ મેનેજરની ભૂમિકા ધારણ કરીને, મુંબઈ સ્થિત રિયલ એસ્ટેટ કંપની, Isprava સાથે જોડાઈ. હાલમાં, તે એન્કોર હેલ્થકેરમાં ડિરેક્ટરનું પદ ધરાવે છે.

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ ડિસેમ્બર 2022માં તેમના રોકા સમારોહ પછી રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં વીંટીઓની આપ-લે કરી. જાન્યુઆરી 2023માં અંબાણીના નિવાસસ્થાન, એન્ટિલિયા ખાતે તેમની સગાઈનો ઉત્સવ પ્રગટ થયો.

US Visa 2024 : ગ્રીન કાર્ડની અરજી કરનારાઓ માટે એક્શન ડેટ આગળ વધી

રાષ્ટ્રીય પુત્ર દિવસ 2024ની શુભકામનાઓ: શેર કરવા માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ, અવતરણો અને સંદેશાઓ

Expressing your love for your child is very important. (Image: Shutterstock)

પુત્રો પ્રત્યે આનંદ, ખુશી અને પ્રેમ વ્યક્ત કરવા માટે રાષ્ટ્રીય પુત્ર દિવસ ઉજવવામાં આવે છે. માતા-પિતા આ દિવસે તેમના બાળ

કોને વિશેષ અનુભવ કરાવવાનો પ્રયાસ કરે છે અને તેમના જીવનમાં તેમના બાળકોની હાજરીની ઉજવણી કરે છે.

રાષ્ટ્રીય પુત્ર દિવસ, દર વર્ષે 4 માર્ચે મનાવવામાં આવે છે, તે માતાપિતા અને પુત્ર વચ્ચેના અમૂલ્ય બંધનને ઉજવવાનો દિવસ છે.

આ કાશ્મીરી વ્યક્તિએ પ્લાસ્ટિકના કચરાને ઉપાડવા માટે સોની ઇન્ડિયા છોડી દીધી; ટકાઉ ઉત્પાદનો દ્વારા રૂ. 1 કરોડનું વાર્ષિક ટર્નઓવર કરે છે

આ દિવસ એ પ્રેમ, કૃતજ્ઞતા, આનંદ અને ગર્વ વ્યક્ત કરવાની ક્ષણ છે જે તેમના પુત્રે તેમના જીવનમાં લાવ્યા હતા.

માતાપિતા આ દિવસે તેમના બાળકને વિશેષ અનુભવ કરાવવાનો પ્રયાસ કરે છે અને તેમના જીવનમાં તેમના બાળકની હાજરીની ઉજવણી કરે છે.

કાલો ડુંગરઃ ગુજરાતની ચુંબકીય ટેકરી જ્યાંથી વાહનો ઢાળ ઉપર જાય છે

તેથી, આ દિવસે, ખાતરી કરો કે તમે તમારા પુત્રોને કેટલાક સુંદર સંદેશાઓ મોકલો અને તેમના માટે તમારો પ્રેમ વ્યક્ત કરો.

હેપ્પી સન્સ ડે 2024 શુભેચ્છાઓ અને સંદેશાઓ પુત્રના દિવસે મારા સુંદર છોકરાને ખૂબ પ્રેમ અને શુભેચ્છાઓ મોકલીને, તમે તમારા જીવનમાં વધુ તેજસ્વી બનો.

હેપી સન ડે! પુત્ર તું મોટો થઈ રહ્યો છે અને એક અદ્ભુત વ્યક્તિ બની રહ્યો છે, મને તારા માતાપિતા હોવાનો ગર્વ છે. તમને પુત્ર દિવસની શુભકામનાઓ.

તમને વધતા અને તમારા સપનાને સાકાર કરતા જોઈને મારું હૃદય પ્રેમ અને ખુશીથી ભરાઈ જાય છે. મારા સુંદર છોકરાને રાષ્ટ્રીય પુત્ર દિવસની શુભેચ્છા.

Canada માં કમાણી કરવી હવે સરળ બનશે, PGWP વર્ક પરમિટના નિયમ બદલાયા, જાણો કોને મળશે લાભ?

અમારા જીવનમાં તમારી હાજરી એક આશીર્વાદ છે, અમને પસંદ કરવા બદલ આભાર. તમને પુત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

તમે માત્ર મારા પુત્ર જ નથી, તમે મારા શ્રેષ્ઠ મિત્ર છો. હેપી સન ડે! જે દિવસે તમારો જન્મ થયો તે દિવસે અમારા જીવનમાં ખુશી સિવાય બીજું કંઈ નથી.

તમે અમારા સ્મિતનું કારણ છો, તમારો દિવસ પ્રેમ અને આનંદથી ભરેલો રહે. રાષ્ટ્રીય પુત્ર દિવસની શુભેચ્છાઓ!

હેપ્પી સન્સ ડે 2024 ક્વોટ્સ

“શું હું મારા બાળક માટે અને તે જેની તરફ જુએ છે તેના માટે એક સારું ઉદાહરણ બનવા માંગુ છું? ના. હું જીવનનો એવો અનુભવ કરવા માંગુ છું કે જાણે હું વાસ્તવિકતા સાથે જોડાયેલી વ્યક્તિ હોઉં. તે પોતાનામાં એક પડકાર છે.”- રોબર્ટ ડાઉની જુનિયર

“કારણ કે મારા બાળકનો જન્મ હમણાં જ થયો હતો, આજનો દિવસ મારા જીવનનો સૌથી સુખી દિવસ છે, અને આ અદ્ભુત ભેટ માટે હું ભગવાનનો આભાર માનું છું.”- લિયોનેલ મેસ્સી

“જે બાળક તેની માતાના પ્રેમ અને સમર્થન પર ક્યારેય શંકા કરતું નથી તે ખરેખર ભાગ્યશાળી છે.”- લુઇસા મે અલ્કોટ

“હું એટલું જાણું છું કે કોઈ પણ સ્ત્રીએ ક્યારેય એવા પુરુષ સાથે લગ્ન ન કરવા જોઈએ જે તેની માતાને નફરત કરતો હોય.” – માર્થા ગેલહોર્ન “

જ્યારે જેક બર્ન્સને તેની માતાનો હાથ પકડવાની જરૂર હતી, ત્યારે તેની આંગળીઓ અંધારામાં જોઈ શકતી હતી.” – જ્હોન ઇરવિંગ

માતાનો પ્રેમ તેના પુત્રને નબળો અથવા વધુ આશ્રિત બનાવતો નથી; તે તેના આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને તેને સ્વતંત્ર બનવા માટે પ્રોત્સાહિત કરે છે.-

બાળકો એ એન્કર છે જે માતાને જીવન જીવી રાખે છે.” – સોફોકલ્સ “હું આ દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ નિશાની છોડીશ તે મારો પુત્ર છે.”- સારાહ શાહી “

ધન્ય છે તે પુત્ર જેની માતા પરની શ્રદ્ધા અવિશ્વસનીય રહે છે.”- લુઇસા મે અલ્કોટ “

તે માંસ અને લોહી નથી, પરંતુ હૃદય જે આપણને પિતા અને પુત્રો બનાવે છે.” – ફ્રેડરિક વોન શિલર

મકાન એજ ઘર
also read

પંકજ ઉધાસના અંતિમ સંસ્કાર: સોનુ નિગમ, ઝાકિર હુસૈન, શંકર મહાદેવન, શાન શ્રદ્ધાંજલિ

મકાન એજ ઘર

મકાન ને ઘર બનાવવું પડે !

પરેશને નવું ઘર લેવું હતું તેથી તે ગુગલ ઉપર સર્ચ કરી રહ્યો હતો, ત્યાં તેમની નજર “ધરતીનો છેડો ઘર” વાક્ય ઉપર નજર ગઈ. તેમાં શું લખાણ છે? તે જાણવા માટે પરેશે ‘ક્લિક’ કર્યું. ત્યાં લખાણ લખેલું હતું,

“ઘર એટલે માત્ર ધરતીનો છેડો જ નહીં,આખા દિવસની હાસ, દુનિયા ભરની નિરાંત, મસ્તી ભર્યું વાતાવરણ
આવકાર સલામતી પોતીકાં પણું મળે તે ઘર કહેવાય.”

વાંચતાની સાથે જ પરેશ વિચારવા લાગ્યો, એક મહિનાથી તે ઘરે ન્હોતો ગયો, પોતે મેડિકલ લાઈનમાં હોવાથી બહાર ફરવાનું રહેતું. મહિનાનાં વીસેક દિવસ પોતે ઘરની બહાર રહેતો જેને કારણે પત્ની સુધા નારાજ રહેતી.

પરેશને સંતાનમાં એક દીકરો, જે પરણી ગયો હતો, પોતાની પંચોતેર વર્ષની માતા જયાબેન, જેઓ પિતા ગુજરી ગયા પછી પરેશ ભેગાં રહેતા હતા. સુધા દીકરાને પરણાવ્યો હોવાથી સાસુ બની ગઇ હતી તેથી જયાબેનની હાજરી સુધાને આંખના કણાની જેમ ખુચંતી હતી.

પરેશ પાંચ દશ દિવસ માટે ઘરે આવે ત્યારે સુધાની પાસે કોઈ સારી વાતને બદલે માત્ર જયાબેનની ફરિયાદ જ હોય, ‘બા આમ નથી કરતા ને બા તેમ નથી કરતા, મારૂં કશું સાંભળતા નથી ,પોતાનું ધાર્યું જ કરે છે.’

પરેશે, કેટલી વાર સુધાને સમજાવ્યું કે, “હવે બા ની ઉંમર થઈ, તેઓ પોતાના વતન ગામડે રહી શકે તેમ નથી. આપણું ત્યાં કોઈ રહેતું પણ નથી. સાજે-માંદે આપણાથી દર વખતે તાત્કાલિક જઈ શકાતું નથી તેથી બા આપણી સાથે જ રહેશે.”

એક વખત ઓચિંતો પરેશ ઘરે આવ્યો, દીકરાની વહુ પિયર ગઈ હતી ને સુધા બાને લાંબા ટૂંકા હાથ કરીને કહી રહી હતી, “હવે તમે તમારા ગામડે સિધાવો તો હું મારા મા-બાપને અહીં બોલાવું તેમને તમારી સાથે રહેવું નહીં ફાવે, આમેય ઘણા ટાઈમથી તમે અહીં છો તેથી મારા માતા-પિતા આવી નથી શકતા.”

પરેશ બહાર ઉભો ઉભો બધી વાત સાંભળતો હતો, પરેશને એક વખત તેની બા એ કહ્યું પણ હતું કે, “દીકરા મને ગામડે મુકી જા, મારૂં મોત મારા પોતાના ઘરમાં જ્યાં હું પરણીને આવી હતી ત્યાં થાય તેમ ઇચ્છું છું. હવે તારી વહુના લવકારા મારાથી નથી સંભળાતા.”

સુધાનુ બા સાથેનુ આ પ્રકારનું વર્તન જોઈને પરેશ ઉકળી ગયો ઘરમાં દાખલ થતાં જ જયાબેન ને ઉદ્દેશીને કહેવા લાગ્યો, “બા ચાલો હવે હું અને તમે, આપણે ગામડે જઈએ ત્યાં બન્ને સાથે રહીશું. સુધા ભલે તેના મા-બાપ સાથે અહીં રહે.”

“બેટા, તારો સંસાર તારૂં ઘર તારી નોકરી.”

“બા તમે પંચોતેર નાં ને હું ત્રેપન નો થયો. હવે કંપની મને બે પગાર વધારાનાં આપશે ને ગામડામાં ઘર જેવું લાગશે.”

“તો, આ તમારૂ ઘર નથી?” પાછળ ઉભેલી સુધાએ ખિજાયને કહ્યું.

“આ ઘર તારૂ વધારે છે. હું, તો ઘરમાં મહિનામાં અઠવાડિયું જ રહેતો. ચાલો બા, આપણે મા-દીકરો ગામડે જઈએ અને સુધાના માતા-પિતા માટે આ ઘરમાં જગ્યા કરી દઈએ તમારો સામાન પેક કરો.”

“પણ.. પણ..” સુધા બોલતી રહી ગઈ

થોડો વિચાર કરીને પરેશ બોલ્યો, “સુધા, ઘર કોને કહેવાય તે ખબર છે તને? ‌ હું આખો મહિનો બહાર રઝળપાટ કરતો હોઉં ને અઠવાડિયા માટે ઘરે આવું ત્યારે મને હાશકારો થાય, દિલને શાંતિ મળે, ઘરમાં પોતાનાપણું લાગે. તને, બા ને અને દીકરાને જોઈને આનંદ થાય પણ જ્યારે, હું ઘરે આવું ત્યારે ઝઘડા ને કંકાશ સિવાય બીજું કશું જોતો જ નથી. આ માટે જ મારે, બાને લઈને ગામડે રહેવા જવું છે ત્યાં હું ને બા શાંતિથી તો રહી શકીએ ને !”

સુધા એકીટશે પરેશાની સામું જોઈ રહ્યી, તેની આંખમાંથી દડદડ આંસુ વહ્યા જતા હતા તેણે બા નાં પગમાં પડી કહ્યું, “બા મને માફ કરી દો, હવેથી હું આવી ભૂલ નહીં કરૂં. તમે, અહીં જ રોકાય જાવ, તમારે ગામડે નથી જવાનું.”

પરેશની માફી માંગતા સુધાએ કહ્યું, “તમે, મને માફ કરી દો. આપણે બધા સાથે રહીશું, આનંદ કરીશું, ને બા ની છત્રછાયામાં રહીને આ મકાનને ઘર બનાવીશું, પરોણાની આગતાસ્વાગતા પણ કરીશું.”

પરેશે અને જયા બેને એકબીજાની સામું જોઈ ડોકું હલાવ્યું.

જયાબેને હસતાં હસતાં કહ્યું,. “ઘર એટલે ઇંટ, ચૂનો સિમેન્ટ નું માત્ર ચણતર નહી પરંતુ વડિલોને માન ને નાનેરાઓ ને વ્હાલ હોય તેને ઘર કહેવાય. તમારી આજ સાથે જોડાયેલ અમારી ગઇકાલ મારો દીકરો પરેશ ભૂલ્યો નથી તેથી હું એટલું જ કહીશ ‘મારા’ માંથી ‘અમારા’ કહેતા થાવ ને મકાનને ઘર બનાવો જેથી કરીને થાક્યો પાક્યો સાંજે માણસ ઘરે આવે ત્યારે તેને હાશકારો થાય. અમથું ય ‘ધરતીનો છેડો ઘર’ જ છે.”

પલ્લવી ઓઝા
  “નવપલ્લવ”

રીડ મોર

પ્રકોપ

આજના યુગને અનુરૂપ એક કવિતા મુકુ રહી છું. જે ઉપર નીચે થતા પિરામિડ આકર ની છે

આ કલિયુગનો પ્રકોપ વધ્યા પાપ ને પ્રપંચ
નથી રહી મમતા કે નથી રહ્યું મમત્વ
દુઃખમાં ડુબેલા રહે મા-બાપ
જેનું બગડેલું સંતાન
નથી દયાની છાંટ
ભડકે બળે દિલ
વધતી નફરત
જગત.

આ કુદરતી પ્રકોપ
માનવ જોતા બદલાતી  કુદરત
ઠંડીમાં ગરમી ને ગરમીમાં વરસાદ
વાવાઝોડા ને ધરતીકંપ વધી ગયા રોગ
માણસો મરતા રહેતા કિડીયારા ની જેમ.

પશુ પક્ષી મરી રહ્યા ખુલ્લેઆમ
વેચાય રહ્યા નશીલા પદાર્થ
દેખાય રહ્યો નર્યો સ્વાર્થ
ઓઢી કામળો સત્ય
વધતા ખોટા લોક
થયા અલગ ઘર
આ નથી કુદરત
પ્રકોપ
પાપ
શું?

પલ્લવી ઓઝા
“નવપલ્લવ”

Exit mobile version