મકાન એજ ઘર

મકાન ને ઘર બનાવવું પડે !

પરેશને નવું ઘર લેવું હતું તેથી તે ગુગલ ઉપર સર્ચ કરી રહ્યો હતો, ત્યાં તેમની નજર “ધરતીનો છેડો ઘર” વાક્ય ઉપર નજર ગઈ. તેમાં શું લખાણ છે? તે જાણવા માટે પરેશે ‘ક્લિક’ કર્યું. ત્યાં લખાણ લખેલું હતું,

“ઘર એટલે માત્ર ધરતીનો છેડો જ નહીં,આખા દિવસની હાસ, દુનિયા ભરની નિરાંત, મસ્તી ભર્યું વાતાવરણ
આવકાર સલામતી પોતીકાં પણું મળે તે ઘર કહેવાય.”

વાંચતાની સાથે જ પરેશ વિચારવા લાગ્યો, એક મહિનાથી તે ઘરે ન્હોતો ગયો, પોતે મેડિકલ લાઈનમાં હોવાથી બહાર ફરવાનું રહેતું. મહિનાનાં વીસેક દિવસ પોતે ઘરની બહાર રહેતો જેને કારણે પત્ની સુધા નારાજ રહેતી.

પરેશને સંતાનમાં એક દીકરો, જે પરણી ગયો હતો, પોતાની પંચોતેર વર્ષની માતા જયાબેન, જેઓ પિતા ગુજરી ગયા પછી પરેશ ભેગાં રહેતા હતા. સુધા દીકરાને પરણાવ્યો હોવાથી સાસુ બની ગઇ હતી તેથી જયાબેનની હાજરી સુધાને આંખના કણાની જેમ ખુચંતી હતી.

પરેશ પાંચ દશ દિવસ માટે ઘરે આવે ત્યારે સુધાની પાસે કોઈ સારી વાતને બદલે માત્ર જયાબેનની ફરિયાદ જ હોય, ‘બા આમ નથી કરતા ને બા તેમ નથી કરતા, મારૂં કશું સાંભળતા નથી ,પોતાનું ધાર્યું જ કરે છે.’

પરેશે, કેટલી વાર સુધાને સમજાવ્યું કે, “હવે બા ની ઉંમર થઈ, તેઓ પોતાના વતન ગામડે રહી શકે તેમ નથી. આપણું ત્યાં કોઈ રહેતું પણ નથી. સાજે-માંદે આપણાથી દર વખતે તાત્કાલિક જઈ શકાતું નથી તેથી બા આપણી સાથે જ રહેશે.”

એક વખત ઓચિંતો પરેશ ઘરે આવ્યો, દીકરાની વહુ પિયર ગઈ હતી ને સુધા બાને લાંબા ટૂંકા હાથ કરીને કહી રહી હતી, “હવે તમે તમારા ગામડે સિધાવો તો હું મારા મા-બાપને અહીં બોલાવું તેમને તમારી સાથે રહેવું નહીં ફાવે, આમેય ઘણા ટાઈમથી તમે અહીં છો તેથી મારા માતા-પિતા આવી નથી શકતા.”

પરેશ બહાર ઉભો ઉભો બધી વાત સાંભળતો હતો, પરેશને એક વખત તેની બા એ કહ્યું પણ હતું કે, “દીકરા મને ગામડે મુકી જા, મારૂં મોત મારા પોતાના ઘરમાં જ્યાં હું પરણીને આવી હતી ત્યાં થાય તેમ ઇચ્છું છું. હવે તારી વહુના લવકારા મારાથી નથી સંભળાતા.”

સુધાનુ બા સાથેનુ આ પ્રકારનું વર્તન જોઈને પરેશ ઉકળી ગયો ઘરમાં દાખલ થતાં જ જયાબેન ને ઉદ્દેશીને કહેવા લાગ્યો, “બા ચાલો હવે હું અને તમે, આપણે ગામડે જઈએ ત્યાં બન્ને સાથે રહીશું. સુધા ભલે તેના મા-બાપ સાથે અહીં રહે.”

“બેટા, તારો સંસાર તારૂં ઘર તારી નોકરી.”

“બા તમે પંચોતેર નાં ને હું ત્રેપન નો થયો. હવે કંપની મને બે પગાર વધારાનાં આપશે ને ગામડામાં ઘર જેવું લાગશે.”

“તો, આ તમારૂ ઘર નથી?” પાછળ ઉભેલી સુધાએ ખિજાયને કહ્યું.

“આ ઘર તારૂ વધારે છે. હું, તો ઘરમાં મહિનામાં અઠવાડિયું જ રહેતો. ચાલો બા, આપણે મા-દીકરો ગામડે જઈએ અને સુધાના માતા-પિતા માટે આ ઘરમાં જગ્યા કરી દઈએ તમારો સામાન પેક કરો.”

“પણ.. પણ..” સુધા બોલતી રહી ગઈ

થોડો વિચાર કરીને પરેશ બોલ્યો, “સુધા, ઘર કોને કહેવાય તે ખબર છે તને? ‌ હું આખો મહિનો બહાર રઝળપાટ કરતો હોઉં ને અઠવાડિયા માટે ઘરે આવું ત્યારે મને હાશકારો થાય, દિલને શાંતિ મળે, ઘરમાં પોતાનાપણું લાગે. તને, બા ને અને દીકરાને જોઈને આનંદ થાય પણ જ્યારે, હું ઘરે આવું ત્યારે ઝઘડા ને કંકાશ સિવાય બીજું કશું જોતો જ નથી. આ માટે જ મારે, બાને લઈને ગામડે રહેવા જવું છે ત્યાં હું ને બા શાંતિથી તો રહી શકીએ ને !”

સુધા એકીટશે પરેશાની સામું જોઈ રહ્યી, તેની આંખમાંથી દડદડ આંસુ વહ્યા જતા હતા તેણે બા નાં પગમાં પડી કહ્યું, “બા મને માફ કરી દો, હવેથી હું આવી ભૂલ નહીં કરૂં. તમે, અહીં જ રોકાય જાવ, તમારે ગામડે નથી જવાનું.”

પરેશની માફી માંગતા સુધાએ કહ્યું, “તમે, મને માફ કરી દો. આપણે બધા સાથે રહીશું, આનંદ કરીશું, ને બા ની છત્રછાયામાં રહીને આ મકાનને ઘર બનાવીશું, પરોણાની આગતાસ્વાગતા પણ કરીશું.”

પરેશે અને જયા બેને એકબીજાની સામું જોઈ ડોકું હલાવ્યું.

જયાબેને હસતાં હસતાં કહ્યું,. “ઘર એટલે ઇંટ, ચૂનો સિમેન્ટ નું માત્ર ચણતર નહી પરંતુ વડિલોને માન ને નાનેરાઓ ને વ્હાલ હોય તેને ઘર કહેવાય. તમારી આજ સાથે જોડાયેલ અમારી ગઇકાલ મારો દીકરો પરેશ ભૂલ્યો નથી તેથી હું એટલું જ કહીશ ‘મારા’ માંથી ‘અમારા’ કહેતા થાવ ને મકાનને ઘર બનાવો જેથી કરીને થાક્યો પાક્યો સાંજે માણસ ઘરે આવે ત્યારે તેને હાશકારો થાય. અમથું ય ‘ધરતીનો છેડો ઘર’ જ છે.”

પલ્લવી ઓઝા
  “નવપલ્લવ”

રીડ મોર

દીકરીનો જવાબ

credit to photo from i stock

દિકરી આજે પિયર આવી હતી, તેનું રોકાણ પંદરેક દિવસ નું હતું. લગ્નનાં છ માસ પછી પોતાની દીકરી પહેલીવાર આટલાં લાંબા સમય માટે પિયર રોકાવા માટે આવી હતી તેથી તેની મમ્મી ખુબજ ખુશ હતી. દીકરી નાં સાસરીયામાં સાસુ, સસરા, એક દીયર, એક નણંદ , જમાઈ ને પોતે એમ છ વ્યક્તિ નું કુટુંબ હતું.

ચાર દિવસ પછી જમાઈનો ફોન આવ્યો, “મમ્મી પડી ગયા છે, દવાખાને લઈ જવા પડે તેમ છે તું આવી જા.”

દીકરીએ તેની મમ્મીને કહ્યું, “મારે જવું પડે તેમ છે, મમ્મી પડી ગયા છે.”

તેમની મમ્મી એ કહ્યું, “ત્યાં તારી નણંદ તો છે, બે દિવસ તેની મમ્મી ની સેવા કરશે તો દુબળી નહીં પડી જાય.”

દીકરી એ કહ્યું, “એવું નથી મમ્મી.”

દીકરી ની વચ્ચેથી વાત કાપતા મમ્મી બોલી, હું કહું છું કે, “જમાઈ બહું કમાય છે, તમે બેય નોખા થઈ જાવ. થોડાં પૈસા તારી સાસુને ઘર ચલાવવા આપી દેજો. તમે શાંતીથી જીવી તો શકો ને જ્યાં જાવું હોય ત્યાં રોકટોક વગર જઈ શકો.”

દીકરી એ તેની મમ્મીને જવાબ આપ્યો, ” મમ્મી, પહેલાં તો મારી નણંદને એક્ઝામ શરૂ છે છતાં હું અહીં રોકાવા માટે આવી. મને બે મહિના પહેલા ટાઈફોઈડ થયો હતો ત્યારે મારા સાસુ એ મને પથારીમાંથી દસ દિવસ સુધી ઉભી નહોતી થવા દીધી. ચા, દુધ, જમવાનું શીખે પથારીમાં આપી જતા. તેઓ અત્યારે પડી ગયા છે તેને મારી જરૂર છે ને તું કહે છે અલગ થઈ જાવ, આ વાત તારે બે માસ પહેલાં કરવી જોઈતી હતી.

પલ્લવી ઓઝા
“નવપલ્લવ”

કોણ કહે છે ‘ સાઠે બુદ્ધિ નાઠી ‘

~એ નથી જાણતી કે, હું કોણ છું. પણ.. હું તો જાણું છું ને કે, એ કોણ છે!”~

‘ સાઠે બુદ્ધિ નાઠી ‘
સવારનો સૂરજ ઉગે એ પહેલા એક વયોવૃદ્ધ ડૉક્ટરને ત્યાં આવ્યા, ને doorbell વગાડી.

     *" વહેલી સવારે કોણ આવ્યું હશે? "* ડૉક્ટરની વાઇફે દરવાજો ખોલ્યો. વયોવૃદ્ધ વ્યક્તિને જોતાં ડૉક્ટરના વાઇફે કહ્યું, *" દાદા ! અત્યારે વહેલી સવારે? "* વયોવૃદ્ધ બોલ્યા, *" ડૉક્ટર સાહેબ પાસે મારા અંગૂઠાના ટાંકા ખોલાવવા આવ્યો છું. મારે 8:30 વાગે તો બીજે પહોંચવાનું છે. એટલે જરા જલ્દી આવી ગયો છું. Sorry! ડૉક્ટર, પણ બીજે right time પહોંચવું જ પડે એવું છે."*

     ડૉક્ટરે ઉંમરલાયક વયોવૃદ્ધને કહ્યું, *" દાદા! કઈ વાંધો નહીં, બેસો."* ડૉક્ટર તો હજુ ઉઠ્યાં જ હતાં, ને patient આવી ગયા. ડૉક્ટરે હાથ-મોં ધોયા. ને કહ્યું, *" દાદા! બેસો. લાવો તમારો અંગુઠો."* ને ડૉક્ટરે ધીમે-ધીમે પૂરી માવજત સાથે ટાંકા ખોલી નાખ્યા. ને કહ્યું, *" દાદા! મસ્ત. તમારો ઘા ઘણો બધો રુઝાઈ ગયો છે. છતાં પટ્ટી લગાવી દઉં, જેથી ક્યાંય ઘસરકો ન વાગે."* _Treatment તો બધા જ ડૉક્ટરો કરે છે, પણ.. Treat કરીને કરે ને, તેને સારવાર કહેવાય!_

     ડૉક્ટરે પટ્ટી લગાવીને કહ્યું, *" દાદા! તમારે ક્યાં પહોંચવાનું છે? મોડું થઇ ગયું હોય તો મૂકી જાઉં? "* "ના.. ના.. ડૉક્ટર, હજુ તો ઘરે જઈશ. નાસ્તો તૈયાર કરીશ, પછી નીકળીશ. બરાબર 9:00 વાગે પહોંચી જઈશ." ને વયોવૃદ્ધ દાદા ડૉક્ટરનો આભાર માની જવા માટે ઉભા થયi

1 મિનિટ
બિલ લઈને ઉપચાર કરનારા તો ઘણાં ડૉક્ટરો છે, પણ.. દિલ દઈને સારવાર કરનારા ઓછા છે. છતાં.. છે, છે, ને છે.

     ત્યાં જ ડૉક્ટરની વાઇફે કહ્યું, *" દાદા! અહીં જ નાસ્તો કરી લો ને."* વયોવૃદ્ધ દાદા બોલ્યા, *" ના, બેન! ના. હું જો નાસ્તો અહીં કરી લઈશ, તો એને નાસ્તો કોણ કરાવશે? "* ડૉક્ટર કહે, *" કોને કરાવવાનો છે? "* તે વખતે આ વયોવૃદ્ધ દાદા બોલ્યા, *" ડૉક્ટર! મારી પત્નીને."* "તો એ ક્યાં રહે છે કે, 9:00 વાગે તમે ત્યાં પહોંચવાના?" તે વખતે આ વયોવૃદ્ધ બોલ્યા, *" ડોક્ટર સાહેબ! એ મારાં વગર ક્યાં રહે? પણ.. એની તબિયત બરાબર નથી. એ Nursing Homeમાં છે."*

     ડૉક્ટર બોલ્યા, *" એમને શું તકલીફ છે? "* તે વખતે વયોવૃદ્ધ દાદા બોલ્યા, *"ડૉક્ટર સાહેબ! એને Alzheimer થયો છે. એટલે એની યાદદાસ્ત ખલાશ થઇ ગઈ છે. છેલ્લા 5 વર્ષથી એ મને'ય નથી ઓળખતી. હું જાઉં, એને મળું, એન હલાવું, એ શૂન્ય નજરે મને જુએ છે. હું એને માટે અજાણ્યો થઇ ગયો છું."* આટલું બોલતા દાદાની આંખો દદડવા માંડી. ડૉક્ટર અને એના પત્ની પણ રડી પડ્યi.

યાદ રહે,
પ્રેમ નિ:સ્વાર્થ હોય છે. પ્રેમ હૃદયી નીપજ છે. એ એક પખો, એટલે.. એક પક્ષીય પણ નભે. પણ.. પ્રેમ દુર્લભ છે. પણ.. છે જરૂર.

     એક કાવ્ય પંક્તિ છે ને,

” પ્રેમ ન હાટ બીકાય “
પ્રેમ હાટડીઓમાં વેચાતો નથી મળતો. માર્કેટમાં વેચાય, એ તો મતલબ છે.

     ડૉક્ટર ને એની પત્ની બોલ્યા, *" દાદા! 5 - 5 વર્ષથી તમે રોજ Nursing Homeમાં નાસ્તો કરાવવાં જાઓ છો? તમારી આ ઉંમર..., તમને થાક નથી લાગતો? કંટાળો નથી આવતો?"* એ વખતે આ વયોવૃદ્ધ દાદા બોલ્યા, *" ડૉક્ટર સાહેબ! એના સહારે તો જિંદગી જીવું છું. એને જોઉં છું, ને મારું મન ભરાઈ જાય છે. મને એની પાસે બેસું, ને energy આવી જાય છે. ડૉક્ટર સાહેબ! એ ન હોત, તો હું' ય બીમાર પડી ખાટલે સૂતો હોત. આ તો એ છે, તો હું આટલો સ્ફૂર્તિમાં છું. એના હિસાબે તો સવારે વહેલો ઉઠું, તૈયાર થઇ જાઉં, કામે લાગી જાઉં. માત્ર એને મળવા જવાનો ને એની સાથે નાસ્તો કરવાનો આનંદ ડૉક્ટર જુદો જ છે. હું મારા હાથે એને ખવડાવું છું."*

     ડૉક્ટર બોલ્યા, *" દાદા! એક વાત પૂછું? "* "તે પૂછોને, ડૉક્ટર સાહેબ." *" દાદા! તમે એને ઓળખો છો, પણ.. એ તમને ઓળખતી નથી. નથી તમારી સામે બોલતી કે હસતી. તો'ય તમે એને મળવા જાઓ? "* 

     તે વખતે વયોવૃદ્ધ જે બોલ્યા, તે શબ્દો, કદાચ.. દુનિયાના સૌથી વધુ ભીના ને ભરેલા શબ્દો હશે. વયોવૃદ્ધ બોલ્યા, *"ડૉક્ટર! એ નથી જાણતી કે, હું કોણ છું. પણ.. હું તો જાણું છું ને કે, એ કોણ છે!"* ને ગંગા-જમના ને સરસ્વતીના નીર ત્રણેની આંખોના કિનારા તોડી ઉભરાણાં.

કથા તો પૂરી કરીએ, પણ.. પારિવારિક જીવનમાં સ્વાર્થ એ અભિશ્રાપ છે. ને પ્રેમ એ આશીર્વાદ છે. પ્રેમ ખૂટે, પછી જ પરિવાર તૂટે. આ કથા દસ વાર વંચાવજો. ‘ એ નથી જાણતી હું કોણ છું, પણ.. હું તો જાણું છું એ કોણ છે. ‘ આ કથા, કદાચ.. પરિવારને પ્રેમનો પારાવાર બનાવી જશે.

. 🙏🏻 🙏🏻
अपने वो नहीं, जो तस्वीर में साथ दिखे,
अपने तो वो है, जो तकलीफ में साथ दिखे!….🌷

~એ નથી જાણતી કે, હું કોણ છું. પણ.. હું તો જાણું છું ને કે, એ કોણ છે!”~

1 મિનિટ
બિલ લઈને ઉપચાર કરનારા તો ઘણાં ડૉક્ટરો છે, પણ.. દિલ દઈને સારવાર કરનારા ઓછા છે. છતાં.. છે, છે, ને છે.

યાદ રહે,
પ્રેમ નિ:સ્વાર્થ હોય છે. પ્રેમ હૃદયી નીપજ છે. એ એક પખો, એટલે.. એક પક્ષીય પણ નભે. પણ.. પ્રેમ દુર્લભ છે. પણ.. છે જરૂર.

     એક કાવ્ય પંક્તિ છે ને,

” પ્રેમ ન હાટ બીકાય “
પ્રેમ હાટડીઓમાં વેચાતો નથી મળતો. માર્કેટમાં વેચાય, એ તો મતલબ છે.

યુએસએમાં ભારતીય મૂળની મહિલાઓને કેવી રીતે છેતરવામાં આવે છે: તેણી હિન્જ પર મળી

ફિલાડેલ્ફિયા, યુનાઇટેડ સ્ટેટ્સ: “વાઇનના વેપારી” એ તેના નખરાંભર્યા સ્મિત અને ઇમોજી-છાંટેલા લખાણોથી મહિનાઓ સુધી તેણીને ઓનલાઈન આકર્ષિત કરી.

પછી તેણે ક્રિપ્ટોકરન્સી રોમાન્સ કૌભાંડમાં $450,000 માંથી ફિલાડેલ્ફિયા સ્થિત ટેક પ્રોફેશનલની છેતરપિંડી કરી

શ્રેયા દત્તા, 37, ને તેના બચત અને નિવૃત્તિ ભંડોળમાંથી કાઢી નાખ્યું હતું જ્યારે તેણીને દેવું હતું – તેમાં ડિજિટલી બદલાયેલ ડીપફેક વિડીયો અને સ્ક્રિપ્ટનો ઉપયોગ સામેલ હતો

જેથી તેણીને લાગ્યું કે તેણીનું “મગજ હેક થયું છે.” આ કૌભાંડને સામાન્ય રીતે “પિગ બચરિંગ” તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પીડિતોને પહેલા પ્રેમ અને સ્નેહ સાથે છેતરપિંડી કરનારાઓ દ્વારા ચરબીયુક્ત ડુક્કર સાથે સરખાવવામાં આવે છે – તેમને નકલી ક્રિપ્ટો રોકાણમાં ફસાવી.

દક્ષિણપૂર્વ એશિયામાં અપરાધ સિન્ડિકેટ દ્વારા ચલાવવામાં આવતી આ છેતરપિંડીની ઝડપી વૃદ્ધિને પરિણામે યુનાઇટેડ સ્ટેટ્સમાં અબજો ડોલરનું નુકસાન થયું છે,

પીડિતો કહે છે કે પૈસા વસૂલવા માટે થોડો આશ્રય છે. જેમ કે તે ઘણા પીડિતો માટે છે, દત્તાનો અનુભવ એક ડેટિંગ એપ્લિકેશન પર શરૂ થયો – હિન્જ,

તેના કિસ્સામાં, જ્યાં તે ગયા જાન્યુઆરીમાં “એન્સેલ” ને મળી, જેણે ફિલાડેલ્ફિયા સ્થિત ફ્રેન્ચ વાઇન વેપારી તરીકે પોતાનો પરિચય આપ્યો.

દત્તાએ કહ્યું કે તે વાતચીત ઝડપથી WhatsApp પર ખસેડવામાં આવી હતી. ક્ષણિક ઓનલાઈન સંબંધોના યુગમાં તેણીને “કેન્દ્રિત ધ્યાન” આપવા માટે, એક સ્વપ્નદ્રષ્ટા સ્મિત સાથે જિમ બફે તેની હિન્જ પ્રોફાઇલ કાઢી નાખી.

તેઓએ સેલ્ફી, ફ્લર્ટી ઇમોટિકન્સની આપ-લે કરી અને ટૂંકી વિડીયો કોલ્સ કરી જેમાં નમ્ર પરંતુ “શરમાળ” માણસે કૂતરા સાથે પોઝ આપ્યો, જે પાછળથી એઆઈ ડીપફેક હોવાનું નક્કી થયું.

તેઓ રોજેરોજ ટેક્સ્ટ કરે છે, “Ancel” સાથે નાની વસ્તુઓ વિશે પૂછપરછ કરે છે જેમ કે તેણીએ ખાધું છે કે કેમ,

તેના છૂટાછેડા પછી દત્તાની સંભાળ રાખનાર સાથીદારની ઇચ્છાનો શિકાર બની હતી. શારીરિક રીતે મળવાની યોજનાઓ પાછળ ધકેલતી રહી, પરંતુ દત્તા તરત જ શંકાસ્પદ ન હતા.

ગયા વર્ષે વેલેન્ટાઇન ડે પર, તેણીને ફિલાડેલ્ફિયાના ફૂલની દુકાનમાંથી મોકલવામાં આવેલ “એન્સેલ” તરફથી એક કલગી મળ્યો, જેમાં કાર્ડ તેણીને “હની ક્રીમ” તરીકે સંબોધિત કરે છે.

જ્યારે તેણીએ તેને સેલ્ફી મોકલી, ફૂલો સાથે પોઝ આપ્યો, ત્યારે તેણે તેના પર લાલ ચુંબન માર્ક ઇમોજીસનો છંટકાવ કર્યો,

એએફપી દ્વારા જોવામાં આવેલા વોટ્સએપ એક્સચેન્જો અનુસાર. ‘આઘાતજનક’ મૂર્ખ વિનિમય વચ્ચે, “એન્સેલ” એ તેણીનું એક સ્વપ્ન વેચ્યું.

“સ્વપ્ન હતું, ‘હું વહેલો નિવૃત્ત થઈ રહ્યો છું, મારી તબિયત સારી છે. તમારી યોજના શું છે?'” ભારતના રહેવાસી દત્તાએ એએફપીને કહ્યું. “તે એવું છે કે, ‘મેં આટલા બધા પૈસાનું રોકાણ કર્યું છે. શું તમે ખરેખર 65 વર્ષના થાય ત્યાં સુધી કામ કરવા માંગો છો?'”

તેણે તેણીને ક્રિપ્ટો ટ્રેડિંગ એપ ડાઉનલોડ કરવા માટે એક લિંક મોકલી –

જે તેને કાયદેસર દેખાડવા માટે દ્વિ-પરિબળ પ્રમાણીકરણ સાથે આવી હતી – અને તેણીને AFP દ્વારા જોવામાં આવેલા એનોટેટેડ સ્ક્રીનશૉટ્સ દ્વારા મની મેકિંગ ટ્રેડ્સ કહે છે તે બતાવ્યું.

દત્તાએ યુએસ સ્થિત એક્સચેન્જ કોઈનબેઝ પર તેણીની કેટલીક બચતને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરી અને નકલી એપ્લિકેશને શરૂઆતમાં તેણીને તેના પ્રારંભિક લાભો પાછા ખેંચવાની મંજૂરી આપી,

જેનાથી વધુ રોકાણ કરવાનો તેણીનો આત્મવિશ્વાસ વધ્યો. “જેમ તમે મની ટ્રેડિંગની ખગોળીય માત્રામાં કરો છો, તે તમારી સામાન્ય જોખમની ધારણા સાથે ગડબડ કરે છે,”

દત્તાએ પાછળની દૃષ્ટિએ કહ્યું. “તમને એવું લાગે છે કે ‘વાહ, હું હજી વધુ કરી શકું છું.'” “એન્સેલ” એ તેણીને વધુ બચતનું રોકાણ કરવા, લોન લેવા અને તેણીની અનિચ્છા છતાં, તેણીના નિવૃત્તિ ભંડોળને ફડચામાં લેવા માટે પ્રેરિત કરી.

માર્ચ સુધીમાં, દત્તાનું લગભગ $450,000નું રોકાણ કાગળ પર બમણું થઈ ગયું હતું, પરંતુ જ્યારે તેણીએ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો

અને એપ દ્વારા વ્યક્તિગત “ટેક્સ” ની માંગણી કરવામાં આવી ત્યારે ભયની ઘંટડી વાગી ગઈ.

તેણીએ તેના લંડન સ્થિત ભાઈ તરફ વળ્યા, જેમણે “એન્સેલ” દ્વારા તેણીને મોકલેલા ચિત્રોની વિપરીત છબી શોધ કરી અને તે એક જર્મન ફિટનેસ પ્રભાવકની હોવાનું જાણવા મળ્યું.

દત્તાએ કહ્યું, “જ્યારે મને સમજાયું કે આ બધું કૌભાંડ હતું અને બધા પૈસા ગયા હતા, ત્યારે મને યોગ્ય PTSD લક્ષણો હતા — હું ઊંઘી શકતો ન હતો, ખાઈ શકતો ન હતો, કામ કરી શકતો ન હતો,” દત્તાએ કહ્યું.

“તે ખૂબ જ આઘાતજનક હતું.” – ‘બ્રેઈનવોશ’ – ડેટિંગ સાઇટ્સ “ટિન્ડર સ્વિંડલર ડેટિંગ સ્કેમ્સ” અને “શું આપણે એક જ વ્યક્તિ સાથે ડેટિંગ કરી રહ્યા છીએ?” જેવા ફેસબુક જૂથો સાથે, ખોટી માહિતીથી ભરપૂર છે.

ક્રોપિંગ અપ, અને સંશોધકો એઆઈ-જનરેટેડ પ્રોફાઇલ પિક્ચર્સના વધતા ઉપયોગને બોલાવે છે.

પરંતુ નાણાકીય છેતરપિંડી કરવા માટે હૂક તરીકે રોમાંસનો ઉપયોગ નવા એલાર્મને ઉત્તેજિત કરે છે.

એફબીઆઈએ એએફપીને જણાવ્યું હતું કે ગયા વર્ષે 40,000 થી વધુ લોકોએ એજન્સીના ઈન્ટરનેટ ક્રાઈમ ફરિયાદ કેન્દ્રને ડુક્કર કસાઈ સહિત ક્રિપ્ટોકરન્સીની છેતરપિંડીથી કુલ $3.5 બિલિયનથી વધુનું નુકસાન નોંધાવ્યું હતું.

પરંતુ તે અંદાજ કદાચ ઓછો છે, કારણ કે ઘણા પીડિતો શરમથી ગુનાની જાણ કરતા નથી. કેલિફોર્નિયા સ્થિત ફરિયાદી એરિન વેસ્ટ, એએફપીને જણાવ્યું હતું કે, “આ ગુના વિશે ભયાનક બાબત એ છે કે તે તેના પીડિત પાસેથી દરેક છેલ્લો પૈસો લેવાનો છે.”

ઝુંબેશકારો કહે છે કે પીડિતોમાં સ્વ-નુકસાન એ એક સામાન્ય ચિંતા છે, મોટા ભાગના તેમના નુકસાનને પુનઃપ્રાપ્ત કરવામાં અસમર્થ છે અને કેટલાક સ્કેમર્સની બીજી જાતિનો શિકાર બને છે — નકલી પુનઃપ્રાપ્તિ એજન્ટો.

દત્તા, જે થેરાપીમાં છે અને તેના દેવાનું સંચાલન કરવા માટે નાના એપાર્ટમેન્ટમાં રહેવા ગઈ છે, તેણે કહ્યું કે એફબીઆઈ અને સિક્રેટ સર્વિસને ગુનાની જાણ કર્યા પછી તેને પુનઃપ્રાપ્તિની ઓછી આશા હતી.

બંનેમાંથી કોઈએ તેના ચોક્કસ કેસ વિશે AFPના પ્રશ્નોનો જવાબ આપ્યો નથી. તેમજ કોઈનબેઝ, જેણે દત્તાને ઈમેલમાં જાણ કરી હતી — તેણીને ઠપકો આપ્યા પછી — કે તેણીએ “છેતરપીંડી રોકાણ પ્લેટફોર્મ પર ક્રિપ્ટોકરન્સી મોકલી હશે.” વધુ વેદનાજનક, દત્તાએ કહ્યું, જાહેર ચુકાદાઓ સાથે વ્યવહાર કરી રહ્યો હતો જેમ કે, “તમે આટલા મૂર્ખ કેવી રીતે બની શકો?”

“આ એકદમ કુશળ મનોવૈજ્ઞાનિક કૌભાંડનો શિકાર બનવામાં કોઈ શરમ ન હોવી જોઈએ,” વેસ્ટે કહ્યું. “પીડિતોનું સાચે જ બ્રેઈનવોશ કરવામાં આવે છે.”

પાણીમાં તરતા-તરતા રમ્યા દાંડિયા, વિશ્વાસ ના આવે તો જુઓ આ વાયરલ વીડિયો Hydroman Viral Video

Canada માં કમાણી કરવી હવે સરળ બનશે, PGWP વર્ક પરમિટના નિયમ બદલાયા, જાણો કોને મળશે લાભ?

દાદા-દાદીના જીવનમાં પ્રેમની મોસમ

પંદર વર્ષની ખુશ્બુ તેના દાદા પાસે આવી ને બેસી ગઈ. દાદા,  દાદી માટે કંઈક શોધી રહ્યા હોય તેવું ખુશ્બુને લાગ્યું.

‘દાદા શું શોધો છો, લાવો હું મદદ કરાવું શોધવામાં.’

‘કંઈ નહીં બેટા, આતો વર્ષો જૂનો સાચવી રાખેલો એક ફોટો શોધું છું, હંમેશા એક જ જગ્યાએ હોય છે પણ હમણાંથી કશું યાદ નથી રહેતું તો, બીજે ક્યાંક મુકાઇ ગયો હશે હમણાં મળી જશે આટલાં માં જ હશે.’

ખુશ્બુએ દાદા પાસે આવીને કબાટમાં રહેલી વસ્તુઓને આઘી પાછી કરી. ઉપરના ખાનામાંથી એક જર્જરિત હાલતમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો નીકળ્યો. ખુશ્બુએ ફોટો દાદાના હાથમાં આપતાં કહ્યું,
‘દાદા, આ કોનાં લગ્નનો ફોટો છે કેવા સરસ લાગે છે બંને.’

‘તું ઓળખી બતાવ કોણ છે?’

‘દાદા મને આઇડિયા નથી આવતો કહોને તમે,’ આટલું બોલીને ખુશ્બુએ, દાદાના ગળા ફરતાં પોતાના હાથ વિંટાળી દીધા.

‘અરે.. અરે.. સંભાળ હું ગડથોલીયુ ખાય જઇશ, હવે કંઈ હું પહેલાં જેવો અલમસ્ત નથી રહ્યો કે તને સંભાળી શકું.’

દાદી શેટીમાં સુતા હતા તેને અચાનક ઉધરસ ચડી, તેઓ બેઠા થઇ ગયા દાદા અને ખુશ્બુ દોડતાં તેની પાસે આવ્યા ખુશ્બુ સાથે પાણીનો ગ્લાસ લેતી આવી હતી દાદા, દાદીનાં વાંસે હાથ ફેરવવા લાગ્યા.

દાદી ખાંસતા ખાંસતા બોલ્યા, ‘અલી મારી ખુશ્બુડી આ તો અમારા લગ્ન નો ફોટો છે જે તારા દાદા એ સાચવી રાખ્યો છે. પહેલાં ક્યા કોઈ ફોટા પાડતું હતું આ તો તારા દાદા મને અમારા લગન પછી ચોરી છુપકીથી ફોટા વાળાને ત્યાં લઈ ગયા ને આ એક ફોટો પડાવ્યો જે આજ દિવસ સુધી તારા દાદાએ સાચવી ને રાખ્યો છે. તે આજના દિવસે આ ફોટો બહાર કાઢે છે ને આખો દિવસ બહાર રાખે છે. બીજા દિવસે ન્હાઈ ધોઈ તેની જગ્યાએ ફોટાને પાછો મુકી દે છે.’ એમ કહી દાદી ખડખડાટ હસવા લાગ્યા.

ખુશ્બુ હસતાં હસતાં બોલી, ‘સમજી ગઈ આ તમારા બંનેના લગ્ન નો ફોટો છે. દાદી તમે આમાં કેટલાં ક્યૂટ લાગો છો. દાદા હું આ ફોટાનું પપ્પાને કહીને લેમીનેશન કરાવી દઈશ તેથી ફોટો સચવાય રહે.’

‘બેટા, આજે ક્યો દિવસ છે તને ખબર છે?’

‘હા, દાદા આજે વસંત પંચમી છે અને મમ્મી પપ્પાનો મેરેજ ડે છે, દાદા દાદી આપણે આ વર્ષે બધા સાથે ડિનર ઉપર જઈશું તમે તો અમારી સાથે આવતા જ નથી.’

ખુશ્બુની મમ્મી એ રૂમમાં દાખલ થતાં કહ્યું, ‘બેટા, આજે તારા દાદા દાદી એટલે કે, અમારા મમ્મી પપ્પાની પણ લગ્ન તિથી છે તેઓનાં લગ્નને આજે પિસ્તાલીસ વર્ષ પૂરાં થયાં છે, અમે બધા આ દિવસે સાથે જ ડિનર ઉપર જતા તું પણ સાથે આવતી ત્યારે તું નાની હતી.’

‘હા બેટા, તારી મમ્મીની વાત સાચી છે. આ એક વસંતપંચમી એવો દિવસ છે કે, તે દિવસે ઘણા બધાના લગ્ન થયેલાં હોય ને આ દિવસે બધા આનંદ કરતા હોય ને પ્રેમથી રહેતા હોય ને આ તમારો અંગરેજી મહિનાનો દિવસ તે ક્યો? સાલુ મને તો બોલતાં ય આવડે.’

‘દાદી, વેલેન્ટાઇન ડે.’

‘હા, એક ગુજરાતી મહિનાનો ને એક અંગરેજી મહિનાનો દિવસ આ બે દિવસે  લગન કરેલા હોય કે લગન કર્યા વગરના બે માણા હોય એકબીજા ઉપર પ્રેમ બહુ વરસાવે ને આખું વરહ પ્રેમ ક્યાં ભાગી જાય તેની ખબર નો પડે.’ દાદી એ પોતાના મનનો ઉભરો ઠાલવતા કહ્યું.

દાદા બોલ્યા, ‘તારી દાદી સાચું કહે છે પ્રેમ થોડા દી’ નો ન હોય કે આવે ને જાય. પ્રેમ તો કાયમ કરાય  તેમાં વધ ઘટ ન હોય આપણે પણ માણસ છીએ કોક ‘દિ ગુસ્સો આવી જાય અબોલા થાય પણ તેમને વાળતા શીખવું જોઈએ.  એકાદ દિવસમાં તે બધું પુરૂ કરવું જોઈએ, અમે પણ તારા મમ્મી પપ્પાને આજ શીખવ્યું છે.’

‘હું હવે નાની નથી રહી મને બધી ખબર પડે છે મમ્મી પપ્પા કેટલાં આનંદથી રહે છે. દાદા, તમને એક વાત કહું! પપ્પાને નહીં કહેતા હો.. કોઇક દિવસ મમ્મી પપ્પા ઉપર ખિજાય જાય છે ને પપ્પા તેમને મનાવી લે છે આવું મમ્મીની બાબતમાં પણ બને છે.આ બધી વાતો હું તમારી પાસેથી જ સમય આવ્યે શીખીશ.’

‘તારા દાદા દાદી ની બધીજ વાતો સાચી છે, મોસમ તો બદલાતી રહે છે પણ દાદા દાદીનાં જીવનમાં પ્રેમની મોસમ આવેલી છે તે કદી બદલાતી નથી .કાયમ માટે છે પ્રેમ તો આઝાદ છે, જેનાં મનમાં પ્રેમને પામવાની ઈચ્છા હોય તે જ પકડી શકે છે.’

‘આ બધી વાતોમાં હું જે કહેવા આવી હતી તે તો ભૂલી જ ગઈ, આજે પિસ્તાલીસમી લગ્ન તિથી પર મમ્મી તમારા માટે શીરો અને પપ્પા, તમારા માટે દૂધપાક બનાવ્યો છે સાથે રોટલી ને ભરેલા રીંગણાનું લસણ વાળું શાક પણ છે અમે ડિનર લઈને જલ્દીથી પાછા આવી જઇશું,’ કહી હસતાં હસતાં ખુશ્બુની મમ્મી, તૈયાર થવા માટે પોતાના રૂમમાં ગઈ.

પલ્લવી ઓઝા
“નવપલ્લવ”

જેને લોકો સમજી રહ્યા હતા કચરો, તેનાથી મારિયાએ ચમકાવી પોતાની કિસ્મત, મહિને કમાય છે 8 લાખ રૂપિયા, 40ને આપી રોજગારી

Canada માં કમાણી કરવી હવે સરળ બનશે, PGWP વર્ક પરમિટના નિયમ બદલાયા, જાણો કોને મળશે લાભ?

भक्त और भगवान का सबंध : ठाकुरजी की कथा

भक्त और भगवान का संबंध

एक बार की बात है एक संत जग्गनाथ पूरी से मथुरा की ओर आ रहे थे उनके पास बड़े सुंदर ठाकुर जी थे ।

वे संत उन ठाकुर जी को हमेशा साथ ही लिए रहते थे और बड़े प्रेम से उनकी पूजा अर्चना कर लाड लड़ाया करते थे ।

ट्रेन से यात्रा करते समय बाबा ने ठाकुर जी को अपनें बगल की सीट पर रख दिया और अन्य संतो के साथ हरी चर्चा में मग्न हो गए ।

जब ट्रेन रुकी और सब संत उतरे तब वे सत्संग में इतनें मग्न हो चुके थे कि झोला गाङी में ही रह गया उसमें रखे ठाकुर जी भी वहीं गाडी में रह गए ।

संत सत्संग की मस्ती में भावौं मैं ऐसा बहे कि ठाकुर जी को साथ लेकर आना ही भूल गए ।

बहुत देर बाद जब उस संत के आश्रम पर सब संत पहुंछे और भोजन प्रसाद पाने का समय आया तो उन प्रेमी संत ने अपने ठाकुर जी को खोजा और देखा की हाय हमारे ठाकुर जी तो हैं ही नहीं ।

संत बहुत व्याकुल हो गए , बहुत रोने लगे परंतु ठाकुर जी मिले नहीं । उन्होंने ठाकुर जी के वियोग अन्न जल लेना स्वीकार नहीं किया ।संत बहुत व्याकुल होकर विरह में अपने ठाकुर जी को पुकारकर रोने लगे ।

तब उनके एक पहचान के संत ने कहा – महाराज मै आपको बहुत सुंदर चिन्हों से अंकित नये ठाकुर जी दे देता हूँ परंतु उन संत ने कहा की हमें अपने वही ठाकुर चाहिए जिनको हम अब तक लाड लड़ते आये है ।

तभी एक दूसरे संत ने पूछा – आपने उन्हें कहा रखा था ? मुझे तो लगता है गाडी में ही छुट गए होंगे।

एक संत बोले – अब कई घंटे बीत गए है । गाडी से किसीने निकाल लिए होंगे और फिर गाडी भी बहुत आगे निकल चुकी होगी ।

इस पर वह संत बोले- मै स्टेशन मास्टर से बात करना चाहता हूँ वहाँ जाकर ।सब संत उन महात्मा को लेकर स्टेशन पहुंचे ।

स्टेशन मास्टर से मिले और ठाकुर जी के गुम होने की शिकायत करने लगे । उन्होंने पूछा की कौनसी गाडी में आप बैठ कर आये थे ।

संतो ने गाडी का नाम स्टेशन मास्टर को बताया तो वह कहने लगा – महाराज ! कई घंटे हो गए ,यही वाली गाडी ही तो यहां खड़ी हो गई है , और किसी प्रकार भी आगे नहीं बढ़ रही है

। न कोई खराबी है न अन्य कोई दिक्कत कई सारे इंजीनियर सब कुछ चेक कर चुके है परंतु कोई खराबी दिखती है नही ।

महात्मा जी बोले। – अभी आगे बढ़ेगी ,मेरे बिना मेरे प्यारे कही अन्यत्र कैसे चले जायेंगे ?

वे महात्मा अंदर ट्रेन के डिब्बे के अंदर गए और ठाकुर जी वही रखे हुए थे जहां महात्मा ने उन्हें पधराया था ।

अपने ठाकुर जी को महात्मा ने गले लगाया और जैसे ही महात्मा जी उतरे गाडी आगे बढ़ने लग गयी ।

ट्रेन का चालाक , स्टेशन मास्टर तथा सभी इंजीनियर सभी आश्चर्य में पड गए और बाद में उन्होंने जब यह पूरी लीला सुनी तो वे गद्गद् हो गए ।

उसके बाद वे सभी जो वहां उपस्थित उन सभी ने अपना जीवन संत और भगवन्त की सेवा में लगा दिया

भक्तो भगवान जी भी खुद कहते है ना

भक्त जहाँ मम पग धरे,, तहाँ धरूँ में हाथ,
सदा संग लाग्यो फिरूँ,, कबहू न छोडू साथ,

मत तोला कर इबादत को अपने हिसाब से,
ठाकुर जी की रहमतें देखकर अक्सर तराज़ू टूट जाते हैं !!

દૂધી બટેટા ના થેપલા | Dudhi Bateta na Thepla

Dudhi Bateta na Thepla

આ દૂધી બટેટા ના થેપલા રેસીપી સુપરસહેલિયાને સંગીતા વ્યાસ દ્વારા આપવામાં આવી છે

તેણી કહે છે: પાણી એડ કર્યા વગર લોટ બાંધ્યો છે એટલે મુસાફરી માં લઇ જવા માટે બેસ્ટ. વળી સોફ્ટ અને મસાલેદાર છે તો એકલા પણ ખાવા હોય તો ખાઈ શકાય..

દૂધી બટેટા ના થેપલા જરૂરી ઘટકો Dudhi Bateta naThepla Ingridients

૧.૫ કપ ઘઉં નો લોટ

૧/૪ કપ બેસન

૧/૪ કપ બાજરી નો લોટ

૧૫૦ ગ્રામ દૂધી ની પેસ્ટ

૧ બટેટા નું છીણ

૩ ટેબલસ્પૂન ફ્રેશ કોથમીર

૨ ટેબલસ્પૂન આદુ મરચા લસણ ની પેસ્ટ

૨ ટેબલસ્પૂન તેલ મોણ માટે

૨ ટેબલસ્પૂન ગોળ

૨ ટેબલસ્પૂન તલ

૩ ટેબલસ્પૂન દહીં

મીઠું સ્વાદ અનુસાર

૧ ટેબલસ્પૂન મરચું પાવડર

૧ ટેબલસ્પૂન ધાણાજીરું પાવડર

૧ ચમચી હળદર પાવડર

૧ ચમચી જીરૂ

૧ ચમચી અજમો

૧/૨ ચમચી હિંગ

જરૂર મુજબ તેલ, થેપલા શેકવા

દૂધી બટેટા ના થેપલા બનાવવા માટે પગલાં Dudhi Bateta naThepla recipe instructions

STEP 1

ત્રણેય લોટ ને ચાળી લેવા. બટેટા ની પિલ કરી ગ્રેટ કરી લેવા. દૂધી ને કટકા કરી ગ્રાઇન્ડ કરી લેવી. ત્યારબાદ લોટ માં બધા મસાલા નાખી મોણ,દહી,બટેટા નું છીણ અને ગ્રાઇન્ડ કરેલી દૂધી એડ કરી સારી રીતે મિક્સ કરી મીડિયમ સોફ્ટ લોટ બાંધી પંદર મિનિટ ઢાંકી ને rest આપવો

PICTURE OF STEP 1

STEP 2

Rest બાદ લોટ ને પાછો કુણવી લઈ તેમાંથી થેપલા માટેના એક સરખા લૂઆ કરી લેવા. અને અટામણ ની મદદ થી પાતળા અથવા મનપસંદ સાઇઝ ના થેપલા વણી લેવા.

PICTURE OF STEP 2

STEP 3

તવા ને ગ્રીસ કરી થેપલા ને મિડીયમ થી ફાસ્ટ ગેસ પર બંને બાજુ તેલ મૂકી ગુલાબી છાંય પડે એમ શેકી લેવા.

PICTURE OF STEP 3

STEP 4

આ થેપલા ને મેં બટેટા ના શાક સાથે સર્વ કર્યા.. અથાણાં,દહી,શાક,ચાય કે દૂધ સાથે ખાઈ શકય. અને આમ જ એકલા ખાવા હોય તો પણ સરસ લાગે છે.

PICTURE OF STEP 4

Dudhi Bateta Thepla Notes

ત્રણેય લોટ ને ચાળી લેવા. બટેટા ની પિલ કરી ગ્રેટ કરી લેવા. દૂધી ને કટકા કરી ગ્રાઇન્ડ કરી લેવી. ત્યારબાદ લોટ માં બધા મસાલા નાખી મોણ,દહી,બટેટા નું છીણ અને ગ્રાઇન્ડ કરેલી દૂધી એડ કરી સારી રીતે મિક્સ કરી મીડિયમ સોફ્ટ લોટ બાંધી પંદર મિનિટ ઢાંકી ને rest આપવો

Rest બાદ લોટ ને પાછો કુણવી લઈ તેમાંથી થેપલા માટેના એક સરખા લૂઆ કરી લેવા. અને અટામણ ની મદદ થી પાતળા અથવા મનપસંદ સાઇઝ ના થેપલા વણી લેવા.

તવા ને ગ્રીસ કરી થેપલા ને મિડીયમ થી ફાસ્ટ ગેસ પર બંને બાજુ તેલ મૂકી ગુલાબી છાંય પડે એમ શેકી લેવા.

આ થેપલા ને મેં બટેટા ના શાક સાથે સર્વ કર્યા.. અથાણાં,દહી,શાક,ચાય કે દૂધ સાથે ખાઈ શકય. અને આમ જ એકલા ખાવા હોય તો પણ સરસ લાગે છે.

banana jaggery sukhdi from sangita vyas

આ કાશ્મીરી વ્યક્તિએ પ્લાસ્ટિકના કચરાને ઉપાડવા માટે સોની ઇન્ડિયા છોડી દીધી; ટકાઉ ઉત્પાદનો દ્વારા રૂ. 1 કરોડનું વાર્ષિક ટર્નઓવર કરે છે

દૂધ પનીર નો કોપરપાક : સદાબહાર સ્વીટ

જેને લોકો સમજી રહ્યા હતા કચરો, તેનાથી મારિયાએ ચમકાવી પોતાની કિસ્મત, મહિને કમાય છે 8 લાખ રૂપિયા, 40ને આપી રોજગારીપાણીમાં તરતા-તરતા રમ્યા દાંડિયા, વિશ્વાસ ના આવે તો જુઓ આ વાયરલ વીડિયો Hydroman Viral Video

જેને લોકો સમજી રહ્યા હતા કચરો, તેનાથી મારિયાએ ચમકાવી પોતાની કિસ્મત, મહિને કમાય છે 8 લાખ રૂપિયા, 40ને આપી રોજગારી

ખાટી ચોકલેટ ખાધા પછી મહિલાને લાગ્યો ૪૪૦ વોલ્ટ નો ઝટકો

હરણી ની દ્વિધા

આજની વાર્તા

હરણીની દ્વિધા

એક જંગલ હતું. તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું.

દૂર દેખાઈ રહેલી નદી પાર એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો.

તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.

તે જ ક્ષણે અચાનક… તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો.

વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો. હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો.

તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો.

આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે? તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે.

તમને શું લાગે છે ? તેનું શું થશે ? શું હરણી બચી જશે ? શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે ? શું તેનું બચ્ચુ બચી શકશે ? કે પછી…દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે ?

શું હરણી ડાબી તરફ ગઈ હશે ? ના, ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઉભો હતો.
શું હરણી જમણી તરફ ગઈ હશે ? ના, ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.
શું હરણી આગળ જઈ શકે તેમ હતી ? ના, ત્યાં ધસમસ્તી નદી તેને તાણી જઈ શકે એમ હતી.
શું હરણી પાછળ જઈ શકે તેમ હતી ? ના, ત્યાં દાવાનળ તેને બાળીને ભસ્મ કરી દઈ શકે તેમ હતો.

જવાબ : આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબીલીટી થિયરીનું એક ઉદાહરણ છે.
તે કંઈ જ કરતી નથી. તે માત્ર પોતાના બચ્ચાને, એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.

એ ક્ષણ પછીની ફક્ત બીજી જ઼ ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે.


એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય છે.

આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે.


તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે ખરાબ રીતે ઘાયલ થઈ જાય છે.

એ જ ક્ષણે મૂશળધાર વરસાદ વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે.
એ જ ક્ષણે હરણી એક સુંદર, તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે.

આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને ઘેરી વળે છે.

એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે.

પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે છે. ચારેબાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે.

જીવન દરેક વખતે આપણને વિચાર કરીને નિર્ણય લેવાનો સમય નહીં આપે.

ઘણીવાર પલકવારમાં નિર્ણયો લેવા પડતાં હોય છે. ત્યારે બહુ લાંબા વિચારો ના કરો. ઈશ્વર ઉપર અડગ શ્રદ્ધા રાખો, તમારો નિર્ણય સાચો જ પડશે.

સુપ્રભાત…
આપનો રવિવાર શુભ હો…

ધર્મેન્દ્ર જોષી

Canada માં કમાણી કરવી હવે સરળ બનશે, PGWP વર્ક પરમિટના નિયમ બદલાયા, જાણો કોને મળશે લાભ?

बूढ़े गिद्ध की सलाह

एक बार गिद्धों (Vultures) का झुण्ड उड़ता-उड़ता एक टापू पर जा पहुँचा. टापू समुद्र के बीचों-बीच स्थित था. वहाँ ढ़ेर सारी मछलियाँ, मेंढक और समुद्री जीव थे.

इस प्रकार गिद्धों को वहाँ खाने-पीने को कोई कमी नहीं थी. सबसे अच्छी बात ये थी कि वहाँ गिद्धों का शिकार करने वाला कोई जंगली जानवर नहीं था.

गिद्ध वहाँ बहुत ख़ुश थे. इतना आराम का जीवन उन्होंने पहले देखा नहीं था.

उस झुण्ड में अधिकांश गिद्ध युवा थे. वे सोचने लगे कि अब जीवन भर इसी टापू पर रहना है. यहाँ से कहीं नहीं जाना, क्योंकि इतना आरामदायक जीवन कहीं नहीं मिलेगा.

लेकिन उन सबके बीच में एक बूढ़ा गिद्ध भी था. वह जब युवा गिद्धों को देखता, तो चिंता में पड़ जाता. वह सोचता कि यहाँ के आरामदायक जीवन का इन युवा गिद्धों पर क्या असर पड़ेगा?

क्या ये वास्तविक जीवन का अर्थ समझ पाएंगे? यहाँ इनके सामने किसी प्रकार की चुनौती नहीं है. ऐसे में जब कभी मुसीबत इनके सामने आ गई, तो ये कैसे उसका मुकाबला करेंगे?

बहुत सोचने के बाद एक दिन बूढ़े गिद्ध ने सभी गिद्धों की सभा बुलाई. अपनी चिंता जताते हुए वह सबसे बोला, “इस टापू में रहते हुए हमें बहुत दिन हो गए हैं.

मेरे विचार से अब हमें वापस उसी जंगल में चलना चाहिए, जहाँ से हम आये हैं. यहाँ हम बिना चुनौती का जीवन जी रहे हैं. ऐसे में हम कभी भी मुसीबत के लिए तैयार नहीं हो पाएंगे.”

युवा गिद्धों ने उसकी बात सुनकर भी अनसुनी कर दी. उन्हें लगा कि बढ़ती उम्र के असर से बूढ़ा गिद्ध सठिया गया है.

इसलिए ऐसी बेकार की बातें कर रहा है. उन्होंने टापू की आराम की ज़िन्दगी छोड़कर जाने से मना कर दिया.

बूढ़े गिद्ध ने उन्हें समझाने की कोशिश की, “तुम सब ध्यान नहीं दे रहे कि आराम के आदी हो जाने के कारण तुम लोग उड़ना तक भूल चुके हो.

ऐसे में मुसीबत आई, तो क्या करोगे? मेरी बात मानो, मेरे साथ चलो.” लेकिन किसी ने बूढ़े गिद्ध की बात नहीं मानी. बूढ़ा गिद्ध अकेला ही वहाँ से चला गया.

कुछ महीने बीते. एक दिन बूढ़े गिद्ध ने टापू पर गये गिद्धों की ख़ोज-खबर लेने की सोची और उड़ता-उड़ता उस टापू पर पहुँचा.

टापू पर जाकर उसने देखा कि वहाँ का नज़ारा बदला हुआ था. जहाँ देखो, वहाँ गिद्धों की लाशें पड़ी थी. कई गिद्ध लहू-लुहान और घायल पड़े थे.

हैरान बूढ़े गिद्ध ने एक घायल गिद्ध से पूछा, “ये क्या हो गया? तुम लोगों की ये हालत कैसे हुई?”

घायल गिद्ध ने बताया, “आपके जाने के बाद हम इस टापू पर बड़े मज़े की ज़िन्दगी जी रहे थे. लेकिन एक दिन एक जहाज़ यहाँ आया.

उस जहाज से यहाँ चीते छोड़ दिए गए. शुरू में तो उन चीतों ने हमें कुछ नहीं किया. लेकिन कुछ दिनों बाद जब उन्हें आभास हुआ कि हम उड़ना भूल चुके हैं.

हमारे पंजे और नाखून इतने कमज़ोर पड़ गए हैं कि हम तो किसी पर हमला भी नहीं कर सकते और न ही अपना बचाव कर सकते हैं,

तो उन्होंने हमें एक-एक कर मारकर खाना शुरू कर दिया. उनके ही कारण हमारा ये हाल है. शायद आपकी बात न मानने का फल हमें मिला है.”

पागल बनते रहो—

पागल बनते रहो—

अपने सपने कभी किसीको मत बताओ….. तुम क्या करना चाहते हो जीवन में , क्या बनना चाहते हो कभी भी गलती से भी मत बताओ…

बस चुप चाप तैयारी करते रहो अपने सपनों के लिए क्योंकि ये जो दुनियाँ हैं ना वो तैयार बैठी हैं कमियाँ निकालने के लिए , तुम्हें परेशान और Disturb करने के लिए |

तुम्हारे घर से लेकर बाहर तक सब लोग बैठे हैं ये केहने के लिए कि “मैंने तो पहले ही कहा था इसमें कुछ नहीं होना” |

जब तुम अपना सपना बता देते हो तो वो तुम्हें बार बार ये पूछकर irritate करते हैं “क्या हुआ भाई तेरा सपना पूरा हुआ या नहीं”. अब सिर्फ तुम्हें पता हैं सपना पूरा करने में समय लगता है संघर्ष लगता हैं लेकिन उस ऊँगली करने वाले इंसान को नहीं पता |

ये दुनियाँ तुम्हें Irritate ना करें इसके लिए पागल बनके रहो क्योंकि ये दुनियाँ एक ही इंसान से नहीं उलझती और वो हैं पागल |

जब कोई पूछे तुमसे की क्या बनना चाहते हों ? तो कह दो डाकू बनना चाहते हैं help कर दीजिये |

वो तुमसे आगे सवाल ही नहीं करेगा | और जब तुमसे कोई कहे की फैलाने के बेटा ये कर रहा हैं उसका बेटा वो कर रहा हैं तो खुदको insult feel करके अपने सपने की पौल मत खोल देना की “मैं भी ये कर रहा हूँ !” ऐसी गलती मत करना वरना दुनियाँ तुम्हें तब तक परेशान करेगी जब तक तुम हार ना जाओ या उस सपने को भूल ना जाओ |

तुम अभी अपनी insult की चिंता मत करो बस अपने सपनों की चिंता करो | जैसे ही तुम्हारा सपना पूरा होगा तुम्हें परेशान करने वालों की संख्या कम हो जाएँगी |

और मैं तुम्हें एक बात बतादूँ हर इंसान सफलता को अलग अलग तरीके से देखता हैं | गरीब आदमी के दिमाग में बस एक ही बात चलती हैं कि जिसके पास गाड़ी हैं , बंगला हैं , अच्छा खासा बैंक बैलेन्स हैं सिर्फ वही व्यक्ति सफल हैं |

जबकि असल में सफल व्यक्ति वो होता हैं जिसने जो लक्ष्य बनाया और वो उस लक्ष्य को हासिल कर लें ऐसा व्यक्ति सफल होता हैं |

जैसे की अगर कोई student हैं उसने लक्ष्य बनाया exam में 90% Marks लाने का और जब वो इसे हासिल कर लेगा तो इसे भी सफल student माना जायेगा |

इसी तराह आप कोई भी लक्ष्य बनाते हो चाहे किसी महिला को Impress करके उससे शादी करने का लक्ष्य हो , चाहे सरकारी नौकरी का या फिर Private Business का लक्ष्य हो | जब आप अपने उस लक्ष्य को हासिल कर लोगे तो आप अपनी नज़रो में सफल हो जाओगे | पर दूसरे लोग इसे अलग ढंग से देखते हैं, मैं आपको समझता हूँ कैसे :-

एक doctor हैं और एक advocate हैं ये दोनों ही सफल व्यक्ति हैं लेकिन जब एक doctor को वकील के बारे में उसकी धाराओं के बारे में पूछा जाये तो क्या वो सही से बता पायेगा ?

नहीं! वो शून्य हैं वकालत के क्षेत्र में इसी तरह अगर वकील को डोक्टोरी के बारे में पूछा जाये तो क्या वो भी सही से ज़वाब दे पायेगा ?

नहीं! वो भी शून्य हैं लेकिन वो दोनों सफल तो हैं लेकिन दोनों के क्षेत्र और देखने का नज़रिया अलग अलग होगा |

Doctor डॉक्टरी के क्षेत्र में expert हैं और advocate वक़ालत के क्षेत्र में expert हैं | ये दोनों एक दूसरे के क्षेत्र के लिए advice नहीं दे सकते क्योंकि दोनों को एक दूसरे के क्षेत्र के बारे में सही से पता ही नहीं होता हैं

लेकिन फिर भी वो ज्ञान देते हैं यही हमारा असली समाज हैं और इन्ही लोगों से बचकर रहना चाहिए की जिस क्षेत्र के बारे में किसीको knowledge ही नहीं हैं उस क्षेत्र के बारे में अच्छा या बुरा कैसे बता सकता हैं कोई ?

इसलिए हर इंसान के लिए उसकी सफलता के मायने अलग अलग होते हैं जबकि सफलता की एक ही परिभाषा हैं की जो तुमने लक्ष्य बनाया उसे हासिल करलो बस तुम सफल हो

Exit mobile version