આજની વાર્તા મારો દરવાજો ખખડાવવા માટેની ફી

મારો દરવાજો ખખડાવવા માટેની ફી હું જે ઘરોમાં અખબાર પહોંચાડું છું, તેમાંથી એકનું મેઈલબોક્સ બ્લોક હતું, તેથી મેં દરવાજો ખટખટાવ્યો. અસ્થિર પગલાઓ સાથે એક વૃદ્ધ માણસ શ્રી બેનર્જીએ ધીમેથી દરવાજો ખોલ્યો. મેં પૂછ્યું, “સર, તમારું મેઈલબોક્સ કેમ બ્લોક છે?” તેમણે જવાબ આપ્યો, “મેં ઈરાદાપૂર્વક બ્લોક કર્યું છે.” તેમણે સ્મિત કર્યું અને બોલ્યા, “હું ઇચ્છું છું … Read more

એક કાળું ટપકું : મોટો સફેદ ભાગ, તમે શું જોશો

એક દિવસ, એક પ્રોફેસરે તેના ક્લાસમાં સરપ્રાઇઝ ટેસ્ટ જાહેર કરી. પેપરનો છાપેલો ભાગ ઊંધો રાખીને બધા વિદ્યાર્થીઓને વહેંચી, તેણે પાનું ફેરવી શરૂ કરવા કહ્યું. બધાંનાં આશ્ચર્ય વચ્ચે, પેપરમાં કોઈ પ્રશ્નો નહોતા… પાનાની વચ્ચોવચ્ચ ફક્ત એક કાળું ટપકું કરેલું હતું. વિદ્યાર્થીઓના ચહેરા ઉપરનાં ભાવ વાંચી, પ્રોફેસરે કહ્યું, “તમને તેમાં જે દેખાય છે, તે લખો.” વિદ્યાર્થીઓએ, મુંઝવણ … Read more

માનવજીવન અને પતંગ

નવો પતંગ નાના બાળક જેવો. શાંત. આકર્ષક.પણ ખૂબ થનગનાટ વાળો. પોતાના કર્મનો સમય આવવાની રાહ જોતો. કોઈ તેમને હાથમાં ઉપાડે, એટલે એક્દમ જીવંત થઈ જાય. પોતાના આકાશમાં ઉડાન ભરતાં પહેલાં,બન્નેને માર્ગદર્શન અને દિશાસૂચન જોઈએ. પતંગને કિન્ના બાંધીએ તેમજ બાળકને પણ વડીલોનો આધાર જોઈએ. પતંગના સ્વરૂપને ટકાવી રાખતી બે લાકડાની સળીઓ માનવજીવનના બે બહુ અગત્યના મૂલ્યોનું … Read more

જીવન ઉત્સવ બની જાય : સકારાત્મક વિચારો

એક દિવસ, બધા શિષ્યો ભેગા થઈને ગુરુ પાસે ગયા અને કહ્યું, “ગુરુજી, અમે બધા જાત્રા કરવા જઈ રહ્યા છીએ.”ગુરુજી: “તમારે જાત્રા કરવા કેમ જવું છે?” શિષ્યો: “જેથી અમે અમારી ભક્તિ વધુ દૃઢ કરી શકીએ.” ગુરુજી: “ઠીક છે. તો મારું પણ એક કામ કરો. આ કારેલા લેતાં જાવ. તમે જે જગ્યાએ જાવ, જે મંદિરમાં જાવ, ત્યાં … Read more

ખેડૂતનો ગધેડો

એક દિવસ એક ખેડૂતનો ગધેડો કૂવામાં પડી ગયો. નિરાધાર પ્રાણી કલાકો સુધી જોરથી રડતો રહ્યો. ખેડૂતને ખબર પડી ત્યારે તેણે તેને બહાર કાઢવા માટે કંઈક સાધન શોધવાનો પ્રયાસ કર્યો. અંતે , ખેડૂતે વિચાર્યું કે ગધેડો વૃધ્ધ થઈ ગયો છે; કૂવો પણ પહેલેથી જ સુકાઈ ગયો છે અને તેને કોઈપણ રીતે પૂરવાની જરૂર છે. એટલે તેણે … Read more

સર્જનહારને ક્યારેય “કેમ?” એવો પ્રશ્ન ન કરવો

સર્જનહારને ક્યારેય “કેમ?” એવો પ્રશ્ન ન કરવો એક દિવસ, યમરાજ એક માણસ પાસે ગયા અને તેને કહ્યું: માણસે જવાબ આપ્યો: યમરાજે કહ્યું: માણસે કહ્યું: યમરાજે કહ્યું: માણસે યમરાજને એક કપ કોફી આપી, પણ એમાં ઊંઘની દવા મિલાવી હતી. યમરાજને કોફી પીધi પછી તરત ઊંઘ આવી ગઈ. પેલાં માણસે યમરાજનું લિસ્ટ લીધું અને સૌથી ઉપરથી પોતાનું … Read more

જેની પાસે જે હોય તે આપે

આ વાર્તા તમને કેવી લાગી તેનો અભિપ્રાય મને ચોક્કસ આપજો અને આવી નાની નાની વસ્તુઓ જો બાળકોને નાનપણથી જ શીખવાડી હોય તો તેઓ નું માનસિક ઘડતર ઘણું સરસ થતું હોય છે જેની પાસે જે હોય તે આપે ઇતિહાસ કહે છે કે ચીનીઓને જ્યારે શાંતિથી જીવવાની ઈચ્છા થઈ ત્યારે તેઓએ “ગ્રેટ વોલ ઓફ ચાઇના” નું નિર્માણ … Read more