ગુજરાતી સ્વીટ નાનખટાઈ

નાનખટાઈ

ટી ટાઈમે આ સાથી મળી જાય એટલે બીજું કશુ ના હોય ઓ પણ હાલે બહું સરળતાથી અને ઝડપ થી બની હતી કૂકીઝ એટલે યમ્મી નાન ખટાઇ..😋👌 મારા માટે મારી બનાવેલી નાન ખટાઇ ની એક બાઈટ જ ઉર્જા લાવી દે છે..😊 નાનખટાઈ ની રેસીપી લખનાર નું નામ છે સંગીત વ્યાસ સંગીતા એ આ રેસીપી શીખી છે … Read more

ભરેલા સરગવાની સીંગ નું શાક

ભરેલા સરગવાની સીંગનું શાક

ભરેલા રીંગણ અને ભીંડા તો સૌ કોઈ બનાવતા જ હોય છે ,પણ જયારે સરગવા નું શાક બનાવે તો રસાવાળું જ બનાવે ,તો આજે એક નવા વેરિએશન સાથે ભરેલા સરગવા ની સીંગ નું શાક જોઈએ આ રેસીપી લખનાર નું નામ છે દક્ષા પંચોલી દક્ષા કહે છે કે તેણે આ રેસીપી તેના મિત્ર પાસેથી શીખી છે, આવો … Read more

સો ઘણી પૌષ્ટિક રાગી ની મસાલા રોટલી

રાગી ની મસાલા રોટલી

પૌષ્ટિક રાગી ની મસાલા રોટલી ખરેખર પૌષ્ટિક છે કારણ કે મુખ્ય ઘટક રાગી છે જે ખૂબ જ આરોગ્યપ્રદ અનાજ છે. ઘણા લોકો હેલ્ધી બ્રેકફાસ્ટ પસંદ કરે છે.તેમના માટે આ ઉત્તમ છે. આ રેસીપી બાળકોના ટિફિન બોક્સ માટે સારો વિકલ્પ બની શકે છે કારણ કેઆ નાસ્તા થી લમ્બો સમય સુધી પેટ ભરેલું રહે છે અને બાળક … Read more

ગુંદા કેરી નું અથાણું

ગુંદા કેરીનું અથાણું

ગુંદા કેરીનું અથાણું બનાવવાનું લગભગ ઘણી બધી બહેનોને અઘરું પડતું હોય છે પણ જો તમે વર્ષાબેન ની રીત થી બનાવશો તો આ અથાણું તમને બારે મહિના ખાવું ગમશે.તો ચાલો બનાવીએ ગુંદા કેરી નું અથાણું આ ગુંદા કેરી નું અથાણું ની રેસિપી લખનારનું નામ છે વર્ષાબેન નાણાવટી વર્ષાબેન વિવિધ પ્રકારની રસોઈ બનાવવાના શોખીન છે અને તેમણે … Read more

પાલક પાપડી નાસ્તાની રેસીપી

નાસ્તાની રેસીપી

પાલક પાપડી નાસ્તાની રેસીપી એ એક અનોખો નાસ્તો છે કારણ કે આપણે સામાન્ય રીતે કોઈ પ્યુરી વગર પાપડી બનાવીએ છીએ, પરંતુ આ તેને વધુ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ બનાવવા માટે ઉમેરેલા શાકભાજી સાથે બનાવવામાં આવે છે. પાલક પાપડી નાસ્તાની રેસીપી એ એક અનોખો નાસ્તો છે કારણ કે આપણે સામાન્ય રીતે કોઈ પ્યુરી વગર પાપડી બનાવીએ છીએ, … Read more

ફાડા લાપસીની પરફેક્ટ રીત

અધિકૃત ગુજરાતી મીઠી, ફાડા લાપસીની પરફેક્ટ રીત હંમેશા…દેશી ઘી, તૂટેલા ઘઉં, ડ્રાયફ્રુટ્સ અને ખાંડ/ગોળ વડે બનતી હોય છે… રેસીપીઆ આફ્રિકન રેસીપી પણ અજમાવી જુઓhttps: //supersaheliya.com/an-african-dish-ugali-and-mchicha/ ફાડા લાપસીની પરફેક્ટ રીત અમને રિંકુ પટેલે આપી છે. તેણે આ રેસિપી તેના સાસુ પાસેથી શીખી છે. એક પરફેક્ટ મીઠી રેસીપી બનાવવા માટે તમારે મીઠાઈઓ ખાવા પ્રત્યે ગજબની લાગણી હોવી … Read more

મિલેટ વેજીટેબલ સેન્ડવીચ

milet sandwich is the need of today

સેન્ડવિચ આપણે સૌ ને ભાવે છે પણ રોજ રોજ બ્રેડ ખાવી એટલે રોજ રોજ મેંદો પેટ માં જાય એ તો એ રીતે તો તબિયત બગાડે ,તો આજે હું તમને એવી સેન્ડવિચ બતાવીશ જે તમે રોજ ખાઈ શકશો અને તબિયત સુધરશે મિલેટ સેન્ડવિચ ની આફલાતુન રીત લખનાર છે વર્ષા નાણાવટી . વર્ષા બેન વિવિધ રસોઈ બનાવાના … Read more

અઘરું લાગતું એવું ભરેલા ગુંદા નું શાક

ભરેલા ગુંદા નું શાક

ભરેલા ગુંદાનું શાક એક ખાસ આવડત માંગી લે એવું શાક છે તમે ભલે ભરેલા રીંગણ કે ભરેલા ભીંડા બનાવતા હો પણ ભરેલા ગુંદા નું શાક પરફેક્ટ રીતે બનાવવા માટે તમારે આ રીતનો ઉપયોગ કરો તો તમારું શાક ચોક્કસ પરફેક્ટ બનશે નહીં તો ગુંદા ચવડ થઈ જશે અને મસાલો બળી જશે આ રેસિપી ભરેલા ગુંદાનું શાક … Read more

એવોકાડો કલાકંદ |Avacado Kalakand|healthy sweet

દૂધી નો હલવો આપણે બધા એ ખાધો જ હશે અને તેના સ્વાદ થીપણ આપણે બધા પરિચિત છે પણ એવાકાડો નો હલવો કોઈ એ ભાગ્યેજ બનાવ્યો હશે અને ચાખયો હશે . .આ રેસીપી લખનાર નું નામ છે સંગીતા વ્યાસ .સંગીતા એ પણ આ રેસીપી પોતાની સુજ્બુજ થી જ બનાવી છે અને તેવો કહે છે કે પરફેક્ટ … Read more

પ્રોટીન લડ્ડુ | વેટ લોસ્સ રેસીપી

વેઈટ લોસ્સ એને કરવું હોય જેનું વજન વધી ગયું હોય અને કોઈ પણ કસરત કે મેહનત વગર ઉતારવું હોય ,ભૂખ્યું રહેવાતું ના હોય અને થોડું ખાય તો પણ વજન વધી જાય.શરીર ની પ્રકૃતિ જ એવી થઇ ગઈ હોય કે કેમેય કરી ને વજન ઉતરે નહિ તો શું કરવું? આજ ની રેસીપી જોઈ ને તમે પ્રોટીન … Read more